Gujarati calendar app: દિવાળી તહેરાવાર નજીક આવી રહ્યો છે, ત્યારે વિક્રમ સાવંત 2079નું વર્ષ પૂરું થાય છે, તારીખ 14 નવેમ્બર થી નૂતન વર્ષાભિનંદન એટલે કે આપણા ગુજરાતીઓ માટે નવું વર્ષ બેસે છે. અને વિક્રમ સવંત 2080 બેસે છે. નવું વર્ષ શરુ થતા જ ઘરે નવું ગુજરાતી કેલેન્ડર વસાવે છે, આપણે આ પોસ્ટ માં જાણીશું ગુજરાતી કેલેન્ડર 2024 અને સાથે ગુજરાતી કેલેન્ડર 2024નું કેલેન્ડર pdf સ્વરૂપ મેળવીશું. જે તમે મોબાઈલ માં રાકશો તો ગમે ત્યારે તમને કામ લાગશે, જેમકે દિવસના ચોઘડિયા રાત્રીના ચોઘડિયા, તહેવારો, રજાનું લિસ્ટ જોવા મળશે.
Features:Gujarati calendar app
🕙 Tithi widget with time
🗓️ Full Month View
🌈 Ritu/Rutu Details
📆 Data for Vikram Samvant 2081
📆 Data for Vikram Samvant 2080
📆 Data for Vikram Samvant 2079
🌅 Sunrise and Sunset Time
👉 Choghadiya according Sunrise and Sunset
🦂 Panchak & Vinchhudo Details
👉 Vrat Katha – Ekadashi And Other Festivals
👉 Gujarati Calendar 2024 With All Festival
👉 Gujarati Calendar 2023 With All Festival
📅 Gujarati Calendar With Tithi And Panchang
👉 Gujarati Calendar With Choghadiya
🕉️ Hindu Calendar
💫 Daily Nakshatra
🏦 List of Banking Holidays
👦 Janmrashi (Chandrarashi)
🧑🎨 Material Design and Simple Interface
⚫️ Dark mode theme
🔔 Notifications
👉 You can choose to turn on/off following notifications
🌅 Daily Notification
🔢 Tithi Notifications
👉 Ekadashi Notifications
🌜 Amas & Poonam Notification
🦂 Panchak & Vichhudo Notification
It is a Gujarati festival calendar also.
ગુજરાતી કેલેન્ડરમાં તમને મળી રહેશે… તિથી, તહેવારો, જાહેર અને બેંકિંગ રજાઓ, જન્મરાશી, ચોઘડિયા, વ્રત કથા, નક્ષત્ર, વિંછુંડો, પંચક, પંચાંગ વગેરે…
Gujarati Calendar 2024:Gujarati calendar app
વિક્રમ સંવત 2080ની શુભ શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે દરેક લોકો ઘરે નવુ ગુજરાતી કેલેન્ડર અને તારીખીયા લાવતા હોય છે. આ માટે તીથી તોરણ મુજબ ગુજરાતી કેલેન્ડર 2024 અને અન્ય વિવિધ ગુજરાતી પંચાંગ 2024 ખરીદતા હોય છે. આ માટે આ આર્ટીકલ મા આપણે Gujarati Calendar 2024 pdf અને ગુજરાતી કેલેન્ડર એપ. ની માહિતી મેળવીશુ.
- આજનુ પંચાંગ
- આજના ચોઘડીયા
- આજનુ રાશીફળ
- વાર્ષિક રાશીફળ
- તહેવારોનુ લીસ્ટ 2024
- જાહેર રજા લીસ્ટ 2024
- આજની તીથી
- આજના શુભ મુહુર્ત
- દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
- આજનુ નક્ષત્ર
- આજની રાશી
- કુંડલી
- આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
- 2024 ના લગ્ન ના શુભ મુહુર્ત
- બેંક રજા લીસ્ટ
- હિંદુ કેલેન્ડર 2024
- કેલેન્ડર વિક્રમ સંવત 2080
ગુજરાતી કેલેન્ડર 2024 એપ ના ફીચર નીચે મુજબ છે.:Gujarati calendar app
- આ એપ મા ગુજરાતી કેલેન્ડર 2024 આપવામા આવ્યુ છે.
- દરેક મહિના ના કેલેન્ડર ને ઈમેજ અને PDF તરીકે સેવ કરી શકો છો.
- રાશીફળ 2024 આપવામા આવ્યુ છે.
- Tithi Toran Gujarati Calendar 2024 મા દરરોજ નો સૂર્યાસ્ત અને સુર્યોદય નો સમય આપવામા આવ્યો છે.
- આ કેલેન્ડર મા દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામા આવ્યા છે.
- આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામા આવ્યુ છે.
- આજનો દિનવિશેષ આપવામા આવ્યો છે.
- આ એપ. મા જાહેર રજા 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
- આ એપ. મા બેંક રજા લીસ્ટ 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
- આ એપ મા આજના ચોઘડીયા અને આજના મુહુર્ત પણ આપવામા આવ્યા છે.
- આ એપ. દરેક ધર્મ ના તહેવારો નુ લીસ્ટ આપવામા આવ્યુ છે.