Psi bharti board:Latest Update 2024

Table of Contents

Psi bharti board:Latest Update 2024પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગે વારંવાર પુછાતા પ્રશ્નોના જવાબ જાણવા માટે અહીં કલીક કરો……
image 10

:: તા.૦૧.૦૪.૨૦૨૪ ::Psi bharti board:Latest Update 2024

image 12

તા.૧૪.૦૩.૨૦૨૪ નારોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગેની સુચનાઓમાં નીચે જણાવ્યા મુજબ જરૂરી સુધારા કરવામાં આવેલ છે.

(૮.૨૦)     પોલીસ કે સરકારી ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહિં. ભરતીના કોઇપણ તબક્કે આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ્દ કરવાને પાત્ર રહેશે.

તેને બદલે હવે નીચે જણાવેલ ફકરો વાંચવાનો રહેશે.

(૮.૨૦)    ગેરરીતિ સબબ તમામ સરકારી ભરતી માટે ગેરલાયક ઠરેલ ઉમેદવારો અથવા પોલીસ ભરતી બોર્ડની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહિં. ભરતીના કોઇપણ તબક્કે આ બાબત ધ્યાને આવતાં ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તે રદ્દ કરવાને પાત્ર રહેશે.

અન્ય કોઇ એક જ ભરતી બોર્ડ (મંડળ)ની ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો જો પોલીસ ભરતી માટે ગેરલાયક ઠરેલ ન હોય તો આ ભરતીમાં અરજી કરી શકશે.

૭.૭    માં નીચે જણાવેલ ફકરો ઉમેરવામાં આવેલ છે.

Psi bharti board

મૂળ ગુજરાતનાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ, અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોને જ અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે.

સુધારા સાથેની વિગતવારની સુચનાઓ જોવા માટે અહીં કલીક કરો……

click here to view:Psi bharti board:Latest Update 2024

વર્ગ-3 સંવર્ગની કુલ: 12472 ખાલી જગ્યા માટે ભરતી

આગામી દિવસોમાં ઓનલાઈન અરજી કરી શકાશે

પરીક્ષા હવે ઓફલાઈન લેવામાં આવશે

PSI-લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈ મહત્વપૂર્ણ અપડેટ 

ન્યૂઝ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો

List

image 183

High Data Usage Setting:-જલ્દી ખતમ થઈ જાય છે દરરોજનો ડેટા ? તો કરી લો આ સેટિંગ જેથી આખા દિવસમાં પણ નહિ પૂરો થાય ડેટા

High Data Usage Setting:-આજના સ્માર્ટફોન યુગમાં મોબાઈલ ડેટા જીવન જરૂરિયાત બની ગયો છે. જો તમે પણ રોજિંદા વપરાશમાં વધુ ડેટા …
image 181

Sikshan Sahayak FML 2025 Merit List:-ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકનું ફાઈનલ મેરીટ યાદી જાહેર

Sikshan Sahayak FML 2025 Merit List:-ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે રોજગારની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. શિક્ષણ …
image 180

Revenue Talati Update 2025:-2396 મહેસુલી તલાટીની ભરતીની જાહેરાત શનિવાર સુધીમાં થવાની પૂરી સંભાવના. પરીક્ષાના નિયમો આજકાલમાં આવી ગયા બાદ ગૌણસેવા પસંદગી મંડળ કરી શકે છે જાહેરાત

Revenue Talati Update 2025:-ગુજરાત રાજ્યના યુવાનો માટે એક સોનેરી તક આવી ગઈ છે! ગુજરાત ગૌસેવા પશુદાણી મંડળ દ્વારા રાજ્યભરમાં મહેસૂલ …
image 176

Khel Sahayk requirement 2025 : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે આવી ખેલ સહાયકની ભરતી પગાર ₹ 21,000 સુધી

Khel Sahayk requirement 2025:-Khel Sahayk requirement 2025 : સમગ્ર શિક્ષા ખેલ સહાયક ભરતી 2025 માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી …
image 175

HPCL Recruitment 2025:-HPCL Graduate (Engineer) Apprentice Recruitment 2025: Notification Out and Apply Online

HPCL Recruitment 2025:-Hindustan Petroleum Corporation Limited (HPCL), a Government of India enterprise under the Ministry of Petroleum & Natural Gas, …
image 173

ICSI Recruitment 2025 – Apply Online for 52 Executive, Accountant and More Posts

ICSI Recruitment 2025:-The Institute of Company Secretaries of India (ICSI) has released an official notification for the recruitment of 52 …

Leave a Comment

x