IKDRC Call Letters
IKDRC Call Letters for Head Clerk, Jr. Clerk/Clerk cum typist, Office Superintendent and Senior Clerk CPT 2024, Check below for more details.
Smt. G.R. Doshi & Smt. K.M. Mehta Institute of Kidney Diseases and Research Centre, Dr. H.L. Trivedi Institute of Transplantation Sciences Opp. Trauma Centre, Civil Hospital Campus, Asarwa, Ahmedabad – 380 016. Website: www.ikcdrc-its.org Phone: +91-79-22687000
અગત્યની સુચના તા.૦૮/૧૦/૨૦૨૪ ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC) દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી અન્વયે (1) Head Clerk, (2) Jr. Clerk/Clerk cum typist, (૩) Office Superintendent (4) Senior Clerk Computer Proficiency Test (CPT) માટે પસંદગી પામેલ ઉમેદવારૌના તા.૧૪/૧૦/૨૦૨૪, ૧૫/૧૦/૨૦૨૪ અને તા.૧૬/૧૦/૨૦૨૪ ના રોજ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવેલ છે. જેના Admit card તા.૦૯/૧૦/૨૦૨૪ ના રોજથી https://apply.registernow.in/IKDRC/Class3 પર લોગીન કરી ડાઉનલોડ કરવાના રહેશે. વધુમાં, ઉમેદવારોને તે અંગેની જાણ તેમની એપ્લીકેશનમાં આપેલ ઈ-મેલ ઉપર આપવામાં આવેલ છે. જો ઉમેદવારને તેમનું Admin card મેળવવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો તે સંજોગોમાં ઉમેદવારને પડતી મુશ્કેલીઓ બાબતે પોતાની એપ્લીકેશનની વિગતો સાથે aid.exams@gmail.com ઉપર ઈ- મેઈલ કરવાનો રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોની યાદી Annexure-A માં દર્શાવેલ છે. આમછતાં જો તેમાં કોઈ પણ સુધારો કરવામાં આવશે તો તેની વિગતવાર જાણકારી IKDRC ની વેબસાઈટ www.ikdrc-its.org ઉપર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોએ વેબસાઈટ જોતાં રહેવું.
Notification: Click Here