વલસાડ નગરપાલિકા ભરતી 2022 : વલસાડ નગરપાલિકામાં 2022-23ના વર્ષ માટે જુદી જુદી શાખાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરે જગ્યાઓ માટે એપ્રેન્ટીસ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઈન્ટરવ્યું સમયે હાજર રહેવું પડશે.GCCJOBINFO.
વલસાડ નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | વલસાડ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 |
પોસ્ટ નામ | કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને અન્ય |
કુલ જગ્યા | 30 |
નગરપાલિકા | વલસાડ નગરપાલિકા |
સ્થળ | વલસાડ |
ઈન્ટરવ્યું તારીખ | 21-09-2022 22-09-2022 |
વલસાડ નગરપાલિકા ભરતી 2022
- શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક-ઇન-ઈન્ટરવ્યુમાં આપેલ સમયે હાજર રહેવું.
એપ્રેન્ટીસ ભરતી 2022
જે મિત્રો એપ્રેન્ટીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, વગેરે માહિતી નીચે મુજબ છે.
વલસાડ નગરપાલિકા ભરતી 2022
અ.નં. | વિગત | સંખ્યા | શૈક્ષણિક લાયકાત |
1 | હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર | 4 | ITI, HSI, ડિપ્લોમા ઇન સેનેટરી પાસ + ગ્રેજ્યુએટ |
2 | કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ | 4 | ITI COPA પાસ + ધોરણ 12 પાસ |
3 | ડેટા એન્ટ્રી ઓપરેટર | 4 | ITI COPA પાસ + ધોરણ 12 પાસ |
4 | ઓફિસ આસીસ્ટન્ટ | 5 | ગ્રેજ્યુએટ + કોમ્પ્યુટર જ્ઞાન |
5 | ઈલેક્ટ્રીશ્યન (પંપમેન) | 2 | ITI ઈલેક્ટ્રીશ્યન પાસ |
6 | એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ) | 3 | BSC Chemistry |
7 | ફીટર | 1 | ITI ફીટર + ધોરણ 12 પાસ |
8 | પ્લંબર | 2 | ITI પ્લંબર + ધોરણ 12 પાસ |
9 | ડ્રાઈવર | 5 | 12 પાસ + LMV વ્હીકલ + ટ્રેક્ટર ડ્રાઈવર |
કુલ જગ્યા | 30 |
વલસાડ નગરપાલિકા ભરતી 2022
પગાર ધોરણ
- જાહેરાતમાં આપેલ નથી.
વય મર્યાદા
- જાહેરાતમાં આપેલ નથી.
જો કોઈ ઉમેદવારે અગાઉ કોઈપણ જગ્યાએ એપ્રેન્ટીસશીપ કરેલ હોય કે, હાલમાં એપ્રેન્ટીસશીપ ચાલુ હોય તેવા વ્યક્તિએ ઈન્ટરવ્યુમાં ઉમેદવારીને પાત્ર ગણાશે નહિ.
Important Links:
સત્તાવાર જાહેરાત : અહીંથી વાંચો