General Hospital Vyara Recruitment 2023 for Fire Safety Officer Post

General Hospital Vyara Vyara (General Hospital Vyara Recruitment 2023) has published an Advertisement for the Fire Safety Officer Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking  Gujarat career club regularly to get the latest updates.

General Hospital Vyara Recruitment 2023

Job Details:

Posts:

  • Fire Safety Officer

Total No. of Posts:

  • As per requirement

Eligibility Criteria:

  • Educational Qualification:
    • Please read Official Notification for Educational Qualification details.


Selection Process: 

  • Candidates will be selected based on an interview.


How to Apply?

  • Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.

Note: Candidates are suggested to read the official notification before applying.

Job Advertisement: Click Here

Last Date:

  • 30-03-2023

જનરલ હોસ્પિટલ વ્યારા જી. તાપી (૧૧ માસ કરાર આધારિત ભરતી):

મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રી, જનરલ હોસ્પિટલ વ્યારા જી. તાપી ખાતે માસિક ફીક્ષ મહેનતાણાંથી આઉટસોર્સથી તદ્દન હંગામી ધોરણે જગ્યાઓ ભરવાની હોઈ, નીચે મુજબની લાયકાત ધરાવતા ૩૫ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા ઉમેદવારોએ પોતાના લાયકાત તેમજ અનુભવનાં સર્ટીફીકેટની ઝેરોક્ષ નકલો સાથેની અરજી તા.૩૦|૦૩/૨૦૨૩ સુધીમાં નીચે સહી કરનારશ્રીનાં સરનામે આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજી માન્ય ગણાશે નહિ. રૂબરૂ અથવા મોડી આવેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.


સ્થળ : મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રીની કચેરી, જનરલ હોસ્પિટલ વ્યારા, જી.તાપી

અરજી અંગેની જરૂરી સૂચનાઓઃ-
૧. સદર ભરતી અદાહીકારીશ્રીનાં પ્રવર્તમાન આઉટસોર્સ નિતિનિયમોને આધીન રહેશે.

2 સરકારશ્રીની તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. ..

3. સદર ભરતી કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે આઉટસોર્સથી હોવાથી અન્ય કોઈ હક- હિત મળવાપાત્ર થશે નહીં.

૪. અધુરી વિગતવાળી અરજીઓ અમાન્ય રહેશે.

૫. નિમણૂંકને લાગત આખરી નિર્ણય મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રી, જનરલ હોસ્પિટલ વ્યારા જી.તાપીનો રહેશે.