AMC Recruitment 2023: – AMC Recruitment for Various Posts (GUHP) 2023 

AMC Recruitment 2023: અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન એ વિવિધ જગ્યાઓ (AMC Recruitment 2023) માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવેલ છે. લાયક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર જાહેરાત વાંચીને જો તે માટે લાયક જણાય તો આ વિવિધ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. AMC વિવિધ જગ્યાઓ ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે. 

AMC Jobs 2023 | AMC Recruitment 2023

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (અમદાવાદ) ખાતે નીચે દર્શાવેલ કેડરની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સંબંધીત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.૧૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૯:૩૦ કલાકથી તા.૦૫/૦૬/૨૦૨૩ સાંજના ૦૫:૩૦ ક્લાક સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ http://www.ahmedabadcity.gov.in પર અરજી કરવાની રહેશે.

AMC Recruitment 2023

AMC ભરતી 2023 | AMC Recruitment 2023

ભરતી સંસ્થાઅમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન (AMC) – AMC Recruitment 2023
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
ખાલી જગ્યાઓની સંખ્યા ૩૬૮  
જોબ લોકેશન ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ૦૫-૦૬-૨૦૨૩
અરજી કરવાની પદ્ધતિ ઓનલાઈન
શ્રેણીAMC ભરતી 2023

AMC Recruitment 2023 – નોકરીની વિગતો:

પોસ્ટનું નામ:

  • ગાયનેકોલોજીસ્ટ: ૧૧ 
  • પીડીયાટ્રીશીયન: ૧૨ 
  • મેડીકલ ઓફીસર: ૪૬ 
  • એક્સ રે ટેકનીશીયન: ૦૨ 
  • લેબ ટેકનીશીયન: ૩૪ 
  • ફાર્માસીસ્ટ: ૩૩ 
  • સ્ટાફનર્સ: ૦૯ 
  • ફીમેલ હેલ્થ વર્કર (ફક્ત સ્ત્રીઓ માટે: ૫૫ 
  • મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (MPHW): ૧૬૬

પોસ્ટની કુલ ખાલી જગ્યા:

  • ૩૬૮  

શૈક્ષણિક લાયકાત:

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

પસંદગી પ્રક્રિયા:

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

AMC Recruitment 2023 | અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો
    • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
    • હવે સત્તાવાર વેબસાઈટ પર જઈ PUBLIC INFORMATION પર ક્લિક કરો
    • ત્યાર બાદ Dropdown મેનુ માં Recruitment & Result સિલેક્ટ કરો.
    • ત્યારબાદ Recruitment(Online) મેનુ માં જાહેરાત શોધો
    • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
    • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
    • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
    • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

 મહત્વની લીંકસ

નોકરીની જાહેરાત:અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ:અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

 

મહત્વપૂર્ણ તારીખો:

ઘટનાતારીખ
અરજી કરવાની શરૂઆત તારીખ ૧૫-૦૫-૨૦૨૩
અરજી કરવાની છેલ્લી તારીખ૦૫-૦૬-૨૦૨૩

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

AMC વિવિધ જગ્યાઓ ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

AMC વિવિધ જગ્યાઓ ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

૦૫-૦૬-૨૦૨૩