GSEB 12 Purak Parixa Time Table 2023 : ધોરણ 12 જુલાઈ પૂરક પરીક્ષા 2023 : ધોરણ 12 માર્ચ-2023ની પરીક્ષામાં ગેરહાજર રહેલ હોય અથવા એક અથવા બે વિષયમાં ‘નાપાસ વિદ્યાર્થીઓ માટે આજે પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે
GSEB 12 Purak Parixa Time Table 2023
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
આર્ટિકલનું નામ | ધોરણ 12 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 |
ધોરણ 12 પૂરક પરીક્ષા તારીખ | 10 જુલાઈ 2023 થી 13 જુલાઈ 2023 |
GSEB Full Form 2023 | Gujarat Secondary and Higher Secondary Education Board |
ધોરણ 12 જુલાઈ પૂરક પરીક્ષા 2023
ધોરણ 12માં એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે, મહિનામાં યોજાનારી પરીક્ષા સંદર્ભે માર્ગદર્શિકા માર્ચ-2023ની ધોરણ 12 HSC. પરીક્ષામાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે બે વિષયમાં નાપાસ થયેલ પરીક્ષાર્થીઓની શાળાવાર યાદી એક નકલમાં તૈયાર કરી જે-તે શાળાને માર્ચ-2023ના પરિણામ સાથે મોકલવામાં આવશે.
ધોરણ 12 જુલાઈ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું ?
ધોરણ 12 ઉમેદવારના લોગિન પર અપડેટ કરવામાં આવશે. રજિસ્ટર્ડ અરજદારોએ તેને GSEB પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-
- સ્ટેપI- ગુજરાત GSEB ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://www.gsebeservice.com/
- સ્ટેપII- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “ ધોરણ 12 જુલાઈ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ ” ટેબ પર ક્લિક કરો.
- સ્ટેપIII – ધોરણ 12 પૂરક પરીક્ષાનું સમયપત્રક તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- સ્ટેપIIII – તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર માં આ PDF ફાઇલ ડાઉનલોડ કરી લો
મહત્વપૂર્ણ લિંક :
સત્તાવાર વેબસાઇટ | https://www.gsebeservice.com/ |
ધોરણ 12 જુલાઈ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – GSEB 12 Purak Parixa Time Table 2023
ધોરણ 12 પૂરક પરીક્ષા તારીખ કઈ છે ?
ધોરણ 12 પૂરક પરીક્ષા 10 જુલાઈ 2023 થી 13 જુલાઈ 2023 છે
ધોરણ 12 પૂરક પરીક્ષા ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
ધોરણ 12 પૂરક પરીક્ષા ની સત્તાવાર વેબસાઈટ https://www.gsebeservice.com/ છે