અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 : શહેરી સમુદાય વિકાસ વિભાગ (અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં 100 એપ્રેન્ટિસ ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે, લાયક ઉમેદવારોએ તેમની અરજી 03/09/2022 પહેલાં મોકલવી, UCD AMC ભરતી વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન જરૂરથી વાંચવી.GCCJOBINFO.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022
અમદાવાદ એપ્રેન્ટીસ ભરતી 2022
સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
કુલ ખાલી જગ્યા | 100 |
પોસ્ટનું નામ | માઇક્રો ફાઇનાન્સ અને લોન પ્રોસેસિંગ એપ્રેન્ટિસ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન/ઓફલાઈન |
છેલ્લી તારીખ | 03/09/2022 |
સત્તાવાર વેબસાઇટ | ahmedabadcity.gov.in |
ગૂગલ ન્યૂઝ પર અમને ફોલો કરવા | અહી ક્લિક કરો |
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022
પોસ્ટનું નામ
- માઇક્રો ફાઇનાન્સ એપ્રેન્ટિસ: 50 પોસ્ટ્સ
- લોન પ્રોસેસિંગ એપ્રેન્ટિસઃ 50 પોસ્ટ્સ
શૈક્ષણિક લાયકાત
- કોઈપણ સ્નાતક.
ઉંમર મર્યાદા
- ઉલ્લેખ નથી.
પગાર
- રૂ.9,000/- પ્રતિ માસ
અરજી ફી
- કોઈ અરજી ફી નથી.
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ૨૦૨૨ માં અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવારોએ apprenticeshipindia.org પર પ્રથમ નોંધણી પછી એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશનની નકલ અને તેમનો બાયોડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજો અરજી સાથે મોકલો.
- સરનામું:
- શહેરી સમુદાય વિકાસ વિભાગ (અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ),અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,યુસીડી ભવન, પરીક્ષિતલાલ નગર રોડ, બહેરામપુરા,અમદાવાદ – 380022,
- ફોન – 070-25331201
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 03/09/2022 |
Important Links:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |