Business success story:-દૂધ, આઇસક્રીમ વેચીને 4 કરોડનો બિઝનેસ:ITની નોકરી છોડીને ગામડે પાછો આવ્યો, લોકો કહેતા- દૂધ જ વેચવું હતું તો ભણવામાં માતા-પિતાના પૈસાનું પાણી કેમ કર્યુ.
Business success story:-ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનથી લગભગ 25 કિલોમીટર દૂર ઋષિકેશ તરફ આગળ વધતાં, અમે એક ગામ – બરકોટ આવીએ છીએ. …