ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) અંતર્ગત કુલ ૫૫૫૪ જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી તા. ૦૪/૦૧/૨૦૨૪ થી તા. ૩૧/૦૧/૨૦૨૪ દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી.
સદરહુ જાહેરાતના અનુસંધાને ગ્રુપ-A અને ગ્રુપ-B સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૦૮/૦૫/૨૦૨૪ દરમિયાન પ્રતિદિન ચાર સેશનમાં CBRT (Computer Based Response Test) પધ્ધતિથી આયોજન કરવામાં આવેલ છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
સદરહુ જાહેરાત અન્વયે ઉમેદવારો તા. ૨૧/૦૩/૨૦૨૪ના રોજ ૧૪:૦૦ કલાકથી ઉમેદવારની જે- તે તારીખે પરીક્ષાના શરૂ થવાના સમય સુધી કોલલેટર ડાઉનલોડ કરી શકશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી જાહેર કરવામાં આવશે. આથી, ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.
AIIMS Recruitment 2025:-The All India Institute of Medical Sciences (AIIMS), New Delhi has officially released the Nursing Officer Recruitment Common Eligibility Test (NORCET)-9 …
SBI PO Pre Admit Card 2025:-The State Bank of India (SBI) has officially released the Preliminary Admit Card for Probationary Officer (PO) Recruitment …
RRB Technician Recruitment 2025:-The Railway Recruitment Board (RRB) has officially released the CEN 02/2025 Notification for the recruitment of Technician Grade I Signal and Technician …
Government Press Recruitment 2025:-If you’re looking to build a skilled career in government-run trades, here’s a perfect opportunity! The Government Press, …