GEMI Gandhinagar Recruitment 2023: ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા ગાંધીનગરમાં ક્લાર્ક તથા અન્ય પદો પર સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 1,42,400 સુધી

GEMI Gandhinagar Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા ગાંધીનગરમાં ક્લાર્ક તથા અન્ય પદો પર સરકારી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GEMI Gandhinagar Recruitment 2023

GEMI Gandhinagar Recruitment | Gujarat Environment Management Institute Gandhinagar Recruitment

સંસ્થાનું નામગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ22 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ22 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gemi.gujarat.gov.in/
GEMI Gandhinagar Recruitment 2023 GEMI Gandhinagar Recruitment 2023

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા દ્વારા ઘ્વારા 22 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 22 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 જૂન 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GEMI દ્વારા ક્લાર્ક કમ ટાઇપીસ્ટ, આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જીનીયર તથા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપ્રથમ પાંચ વર્ષનો ફિક્સ પગારપાંચ વર્ષ પછીનો પગાર
ક્લાર્ક કમ ટાઇપીસ્ટરૂપિયા 19,950રૂપિયા 19,900 થી 63,200
આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જીનીયરરૂપિયા 44,900રૂપિયા 44,900 થી 1,42,400
સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટરૂપિયા 38,090રૂપિયા 39,900 થી 1,26,600
GEMI Gandhinagar Recruitment 2023 GEMI Gandhinagar Recruitment 2023

લાયકાત:

GEMI ગાંધીનગરની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત પર્યાવરણ પ્રબંધન સંસ્થા ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા બાદ કરવામાં આવશે.

ખાલી જગ્યા:

ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં ક્લાર્ક કમ ટાઇપીસ્ટની 01, આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટલ એન્જીનીયરની 04 તથા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની 03 જગ્યા ખાલી છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GEMI ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://gemi.gujarat.gov.in/ પર જઈ Career and Training સેકશન માં જાઓ.
  • ત્યારબાદ Job Opportunity ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
GEMI Gandhinagar Recruitment 2023 GEMI Gandhinagar Recruitment 2023

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.