GETCO Apprentice Lineman Interview Date Declared 2023
એપ્રેન્ટીસ લાઇનમેનની ભરતી બાબત:GETCO Apprentice Lineman
જેટકો પ્રવહન વર્તુળ કચેરી,અંજાર દ્વારા જે ઉમેદવારને એપ્રેન્ટીસ લાઇનમેનની તાલીમાર્થી તરીકેની ભરતી માટે કોલ લેટર મોકલાવેલ હતા, તેમાં તા.૧૬-૦૬-૨૦૨૩ અને તા.૧૭-૦૬-૨૦૨૩ના રોજ ઇન્ટરવ્યુ રાખેલ હતા જે બિપરજોય વાવાઝોડાની કચ્છ જિલ્લાની અસરને કારણે એપ્રેન્ટીસ લાઇનમેનની તાલીમાર્થી તરીકેની ભરતી પ્રક્રિયા મોકુફ રાખવામાં આવેલ હતી. હવે પછીનો કાર્યક્રમ નીચે મુજબ છે,
- ઇન્ટરવ્યુની તારીખ તા.૧૬-૦૬-૨૦૨૩ ના જે ઉમેદવારોના ઇન્ટરવ્યુ રાખેલ હતા તેઓના ઇન્ટરવ્યુ તા.૧૩-૦૭-૨૦૨૩ ના રોજ રાખેલ છે.
- તા.૧૭-૦૬-૨૦૨૩ ના જે ઉમેદવારોના ઇન્ટરવ્યુ રાખેલ હતા તેઓના ઇન્ટરવ્યુ તા.૧૪-૦૭-૨૦૨૩ ના રોજ રાખેલ છે.
રીપોર્ટીંગ સમય સવારના ૯.૦૦ કલાકથી બપોરના ૧.૦૦ કલાક સુધી રહેશે,
નોંધ:- જે તે સમયે ઇન્ટરવ્યુ માટે કોલ લેટર આપવામાં આવેલ છે જે નિયમોને આધીન રહેશે.
ઇન્ટરવ્યુનું સ્થળ:-
અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, જેટકો, પ્રવહન વર્તુળ કચેરી,અંજાર ૨૨૦કેવી સબસ્ટેશન કમ્પાઉન્ડ,અંજાર.
Notification: Click Here
Official Website: Click Here