GPSC ભરતી કેલેન્ડર 2023 : GPSC દ્વારા વર્ષ 2023 માટે નવુ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા આગામી એક વર્ષ એટલે કે મે 2023થી ડિસેમ્બર 2023 સુધીની ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે
GPSCએ વર્ષ 2023 ની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો
- GPSC દ્વારા વર્ષ 2023 ભરતી તેમજ પરીક્ષાનું કેલેન્ડર જાહેર
- કેલેન્ડરમાં 2023 માં યોજાનારી ભરતીની વિગતવાર માહિતી
- વર્ષ 2023 માં અલગ-અલગ મહિનામાં પરીક્ષાનું આયોજન
GPSCએ વર્ષ 2023 ની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, જુઓ આ રહ્યું ભરતી લિસ્ટ
GPSC ભરતી કેલેન્ડર 2023 : GPSC દ્વારા વર્ષ 2023 માટે નવુ ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) દ્વારા આગામી એક વર્ષ એટલે કે મે 2023થી ડિસેમ્બર 2023 સુધીની ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે. જે મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે
GPSCએ વર્ષ 2023 ની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો
- GPSC દ્વારા વર્ષ 2023 ભરતી તેમજ પરીક્ષાનું કેલેન્ડર જાહેર
- કેલેન્ડરમાં 2023 માં યોજાનારી ભરતીની વિગતવાર માહિતી
- વર્ષ 2023 માં અલગ-અલગ મહિનામાં પરીક્ષાનું આયોજન
આ સાથે જ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. આ અંગેની જાહેરાત 15 જુલાઈ 2023 ના રોજ પ્રસિદ્ધ થશે. કે જેની પ્રાથમિક કસોટી 15/10/2023ના રોજ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની વર્ગ 3ના હોદ્દાઓ માટે 150 જેટલી બેઠકો પર સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે.
GPSC ભરતી કેલેન્ડર 2023
ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2 ભરતી તારીખ 2023
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ -1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 માટે કુલ 100 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેની જાહેરાત 15/08/2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. કે જેની પ્રાથમિક કસોટીની અંદાજે 5 નવેમ્બર 2023ના રોજ યોજાશે. આ પરીક્ષાનું પરિણામ અંદાજે ફેબ્રુઆરી 2024 સુધીમાં જાહેર થશે.
ઓગષ્ટ મહિનામાં 6 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે. સપ્ટેમ્બર મહિનામાં 14 જેટલી અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે. ઓક્ટોમ્બરમાં પણ 14 જેટલી પરીક્ષા લેવામાં આવશે. ત્યારે નવેમ્બર મહિનામાં કુલ 7 જેટલી પરીક્ષાઓનું આયોજન GPSC દ્વારા લેવામાં આવનાર છે. વધુમાં ડિસેમ્બર મહિનામાં પણ 13 જેટલી પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવનાર છે.
મહત્વપૂર્ણ લિંક:
જુઓ ભરતી કાર્યકમ | અહીં ક્લિક કરો |