Gujarat Talati OMR 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવેલ આજે તારીખ 07/05/2023 નું પેપર pdf ડાઉનલોડ કરો અને OMR શીટ.
આ આર્ટિકલમાં આપણે તલાટી ઓમર 2023 ની વાત કરવાના છીએ અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવવા વિનંતી.
GPSSB Talati OMR Sheet 2023
નોકરી ભરતી બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
જાહેરાત નંબર | 10/2021-22 |
પોસ્ટ | તલાટી કમ મંત્રી ગુજરાત (વર્ગ 3) |
ખાલી જગ્યાઓ | 3437+ |
નોકરીઓનો પ્રકાર | પંચાયત વિભાગ |
અરજી પ્રક્રિયા | જાન્યુઆરી – ફેબ્રુઆરી 2022 |
Talati Exam date 2022 (તલાટી પરીક્ષા તારીખ 2022) | 7 May 2023 |
સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in Or ojas.gujarat.gov.in |
GPSSB તલાટી OMR શીટ 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું?
step-1 : સૌ પ્રથમ ગુજરાત લાઈવ અમારી વેબસાઈટ પર મુલાકાત લો.
step-2 : ત્યાર બાદ તલાટી OMR 2023 પેજ પર જાઓ.
step-3 : આપેલ લિંક પરથી ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ લિંક્સ
તલાટી પેપર 2023 | અહી ક્લિક કરો |
તલાટી OMR Sheet જુઓ Link 1 | અહી ક્લિક કરો |
તલાટી OMR Sheet જુઓ Link 2 | અહી ક્લિક કરો |
તલાટી OMR Sheet નોટિફિકેશન | અહી ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
GPSSB તલાટી OMR શીટ 2023 માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે ?
GPSSB તલાટી OMR શીટ 2023 માટે સત્તાવાર વેબસાઇટ http://gpssb.gujarat.gov.in
Or ojas.gujarat.gov.in છે