Spoken English App : ઘરે બેઠા અંગ્રેજી બોલતા શીખો , બસ એક એપ ડાઉનલોડ કરી લો

Spoken English App : આજના ડીજીટલ યુગમાં અંગ્રેજી બોલતા અને વાંચતા આવડવું ખુબ જરૂરી બની ગયું છે નોકરી થી લઇને નાના મોટા કામમાં પણ આજકાલ અંગ્રેજી ભાષાનો ઉપયોગ ખુબ વધુ પ્રમાણમાં થવા લાગ્યો છે. એવામાં અંગ્રેજી શીખવા માંગતા લોકો માટે અમે આજે મજાની એપ ની વાત આ આર્ટિકલ માં જણાવીશું જે એપ play store પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

ઘરે બેઠા અંગ્રેજી બોલતા શીખો

તો આજે આપને જાણીશું કે Duolingo Spoken English એપ નો ઉપયોગ કઈ રીતે કરવો અને કઈ રીતે અગ્રેજી શીખવું . અમે આજે મજાની એપ ની વાત આ આર્ટિકલ માં જણાવીશું જે એપ play store પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

Duolingo એપ નો ઉપયોગ કેમ કરવો ?

કઈ રીતે ઇન્સ્ટોલ કરવી ડ્યુઓલિંગો એપ

  • સૌથીથી પેલા google Play store માં જાવ
  • ત્યાં સર્ચ બાર માં સર્ચ કરો Duolingo App સર્ચ કરો
  • ત્યાર બાદ એપ આવશે તમારી સામે
  • ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો
  • જરૂરી પરમિશન આપો
  • તમારા ફોન માં આ એપ ઇન્સ્ટોલ થતી જશે.

મહત્વપૂર્ણ લિંક:

ડ્યુઓલિંગો એપ ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો : Spoken English App

ડ્યુઓલિંગો એપની સત્તાવાર વેબસાઇટ શું છે

ડ્યુઓલિંગો એપની સત્તાવાર વેબસાઇટ https://play.google.com છે

Leave a Comment