GRD ભરતી 2022 : ગ્રામ રક્ષક દળ ભરતી 2022 : સાગર રક્ષક દળ ભરતી 2022 : પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય, સુરત તાબા હેઠળના પો.સ્ટે ખાતે માનદ સેવા માટે જી.આર.ડી. / એસ.આર.ડી. ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લૌકત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરો.GCCJOBINFO.GRD ભરતી 2022
GRD ભરતી 2022
GRD ભરતી 2022
સંસ્થાનું નામ | પોલીસ અધિક્ષકની કચેરી, સુરત ગ્રામ્ય |
પોસ્ટનું નામ | ગ્રામ રક્ષક દળ ( GRD ) અને સાગર રક્ષક દળ ( SRD ) |
સ્થળ | સુરત ગ્રામ્ય |
અર્ટિકલ બનાવનાર | માહિતીએપ |
અરજી પ્રકાર | ઓફલાઈન |
સત્તાવાર વેબ સાઈટ | www.spsurat.gujarat.gov.in |
GRD સુરત ભરતી 2022
GRD ભરતી 2022
પોસ્ટ નામ
- જી.આર.ડી. / એસ.આર.ડી.
GRD સુરત ગ્રામ્ય ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
- 3 પાસ કે તેથી વધુ
વય મર્યાદા
- 20 થી 50 વર્ષ
પગાર ધોરણ
- 230/- રૂપિયા દૈનિક ભથ્થું
રહેઠાણ
- જે પોલીસ સ્ટેશન વિસ્તારના ભરતી કરવામાં આવનાર હોય તે પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ.
વજન
- પુરુષ ઉમેદવાર : 50 કિ.ગ્રા.
- મહિલા ઉમેદવાર : 40 કિ,ગ્રા.
ઉંચાઈ
- પુરુષ ઉમેદવાર : 162 સે.મી.
- મહિલા ઉમેદવાર : 150 સે.મી.
દોડ
- પુરુષ ઉમેદવાર : 800મીટર – 4 મિનિટ
- મહિલા ઉમેદવાર : 800 મીટર – 5 મિનિટ 30 સેકન્ડ
સાગર રક્ષક દળ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
- અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલો જોડી જાહેરાતમાં જણાવેલ પોલીસ સ્ટેશને રૂબરૂમાં જમાં કરવાનું રહેશે.
ગ્રામ રક્ષક દળ ભરતી 2022 છેલ્લી તારીખ
- જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 7 દિવસમાં
Important Links:
સત્તાવાર જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ફોર્મ અને અન્ય વિગતો | અહીં ક્લિક કરો |
ન્યૂઝ પેપર જાહેરાત | અહીં ક્લિક કરો |