GSRTC CONDUCTOR AND DRIVER BHARATI 2023:ગુજરાત એસ.ટી વિભાગમાં ડ્રાઈવર અને કંડકટરની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત એસ.ટી વિભાગ મિકેનિકની પણ ભરતી કરશે.
ગૃહ રાજ્યમંત્રીનું ટ્વિટ જોવા અહીં ક્લિક કરો
રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ ભરતી અંગેની માહિતી આપી હતી. આ વર્ષે એસ.ટીમાં 2100 બસ ડ્રાઈવર અને 1300 જેટલી કંડકટરની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત મિકેનિકની પણ ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
ગુજરાત એસ.ટી વિભાગમાં ડ્રાઈવર અને કંડકટર તથા મિકેનિકની પણ ભરતી જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી આપી માહિતી
ગુજરાતીમાં ન્યૂઝ રિપોર્ટ વાંચવા અહીં ક્લિક કરો
GSRTC CONDUCTOR AND DRIVER BHARATI 2023
ગુજરાત સરકારે એસટી વિભાગ ઉપરાંત અન્ય વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર પણ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી દિવોસમાં અંદાજે 6 હજાર જેટલી જગ્યાઓ પર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવશે