GSSSB: ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) બોર્ડ ગાંધીનગર દ્રારા વિવિઘ ખાતાના સવર્ગનો ખાતાકીય પરીક્ષા નો કાર્યક્ર્મ જાહેર કરવામાં આવ્યો છે જે તમે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.
GSSSB: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ જાહેર કર્યો વિવિધ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ

ક્રમ | સવર્ગનું નામ | ડાઉનલોડ |
---|---|---|
1 | મંડળ દ્વારા તા.૦૬/૦૭/૨૦૨૩ અને તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરીના બીટગાર્ડ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ | અહી ક્લિક કરો |
2 | મંડળ દ્વારા તા.૦૬/૦૭/૨૦૨૩ અને તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર મત્સ્યોદ્યોગ કમિશ્નર કચેરીના ઉચ્ચશ્રેણી (તાંત્રિક) સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ | અહી ક્લિક કરો |
3 | મંડળ દ્વારા તા. ૦૬/૦૭/૨૦૨૩ અને તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના નાયબ ચીટનીશ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ | અહી ક્લિક કરો |
4 | મંડળ દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર મુખ્ય વિદ્યુત નિરીક્ષક કચેરીના વહીવટી અધિકારી (વર્ગ – ૨) સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ | અહી ક્લિક કરો |
5 | મંડળ દ્વારા તા.૦૬/૦૭/૨૦૨૩ અને તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર શ્રમ આયુક્તની કચેરીના કોર્ષ-૩ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ | અહી ક્લિક કરો |
6 | મંડળ દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર માહિતી નિયામકની કચેરીના વહીવટ ઉચ્ચ શ્રેણી સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ | અહી ક્લિક કરો |
7 | મંડળ દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસની કચેરીના રીટેન્શન સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ | અહી ક્લિક કરો |
8 | મંડળ દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસની કચેરીના કવોલીફાઇંગ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ | અહી ક્લિક કરો |
9 | મંડળ દ્વારા તા.૦૩/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર Gujarat Engineering Research Institute (GERI)ની કચેરીના જુનિયર સાયન્ટીફિક આસિસ્ટન્ટ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ | અહી ક્લિક કરો |
10 | મંડળ દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૩ થી તા.૦૭/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર બાગાયત નિરીક્ષકશ્રીની કચેરીના બાગાયત અધિકારી વર્ગ – ૨ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ | અહી ક્લિક કરો |
11 | મંડળ દ્વારા તા.૦૩/૦૭/૨૦૨૩ થી તા.૦૮/૦૭/૨૦૨૩ દરમ્યાન યોજાનાર નાયબ રાજ્ય વેરા કમિશ્નરશ્રીની કચેરીના રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ – ૩) સંવર્ગની ખાતાકીય પરીક્ષાનો કાર્યક્રમ | અહી ક્લિક કરો |
વધુ માહિતી માટે ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવા માટે સલાહ આપવામાં આવે છે.
સત્તાવાર વેબસાઇટ : અહીં ક્લિક કરો