GSSSB Nayab Nirikshak, Havaldar Instructor and Sub Inspector Instructor Physical Test Notification 2023

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જા.ક્ર.૧૮૬/૨૦૨૦-૨૧ નાયબ નિરીક્ષક, ૧૮૭/૨૦૨૦-૨૧ સબ ઈન્સ્પેક્ટર ઈન્સ્ટ્રક્ટર, ૧૮૮/૨૦૨૦-૨૧ હવાલદાર ઈન્સ્ટ્રક્ટરની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાઓ તા.૩૧/૦૭/૨૦૨૨ અને તા.૨૪/૦૭/૨૦૨૨ના રોજ આયોજીત કરવામાં આવેલ હતી. ઉક્ત પરીક્ષાના અંતે કેટેગરી વાઈઝ મેરીટના ધોરણે લાયક ઠરેલ ઉમેદવારોની શારિરીક ક્ષમતા કસોટી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં સંભવત: યોજવામાં આવશે. શારિરીક ક્ષમતા કસોટી અંગેનો સ્થળ, સમય, અને તારીખનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

Windows 10 1709 Fall Creators Update with Intune Update Rings2

Notification: Click Here