GSSSB provisional answer key:The GSSSB Graphic Designer, Planning Assistant, and Surveyor Provisional Answer key for 2024 has been released by the Gujarat Gaun Seva Pasandgi Mandal. Please see below for further information.

Posts:GSSSB provisional answer key
Graphic Designer
Planning Assistant
Surveyor
Provisional Answer key:
Graphic Designer: Click Here
Planning Assistant: Click Here
Surveyor: Click Here
Please send the question papers with Answers to our email id marugujarat.in@gmail.com
CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો/સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે.
https://cdn3.digialm.com//EForms/configuredHtml/32791/88313/login.html
પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા/સૂચન કરવા અંગેની Step-by-step ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ છે. જે ઉમેદવારોએ વાંધા સૂચન દરમિયાન અવશ્ય ધ્યાને લેવાની રહેશે.
1. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઇન વાંધા સૂચન તા.૦૬/૦૪/૨૦૨૪ ૧૨:૦૦ કલાક થી તા. ૧૭/૦૪/૨૦૨૪ ૨૩:૫૦ કલાક સુધી કરી શકાશે.
2. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સુચન ઓનલાઇન કરવા ફરજિયાત છે. અન્ય કોઇ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.
3. CBRT માં હાજર રહેલ ઉમેદવાર જ ઓન લાઇન વાંધા સૂચન રજૂ કરી શકે છે.
4. ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે.
5. ઉમેદવારે પોતાની Provisional Answer key cum Response Sheet માં દર્શાવેલ Question ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઇન સબમિટ કરવાના રહેશે.