GSSSB Provisional Answer key 2024 Sub Accountant/ Sub Auditor and Accountant big nws

GSSSB Provisional Answer key 2024

Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB Sub Accountant/ Sub Auditor and Accountant Provisional Answer key 2024, Check below for more details.

Provisional Answer Key cum Response Sheet અંગેની અગત્યની જાહેરાત (વેબસાઈટ એડ્રેસ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, ‘“પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, “હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી/અધિક્ષક‘“ વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષા તા.૨૮/૦૭/૨૦૨૪ના રોજ Computer Based Response Test (CBRT) પદ્ધતિથી યોજવામાં આવેલ હતી. આ પરીક્ષામાં ૧૫૦ પ્રશ્નો પૂછવામાં આવેલ છે. સદર પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લિંક ઉપર મૂકવામાં આવેલ છે.

GSSSB Provisional Answer key 2024
GSSSB Provisional Answer key 2024

GSSSB Provisional Answer key 2024;ઉમેદવારો આ લિંક ઉપર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી તા. ૦૨/૦૮ /૨૦૨૪ ના રોજ ૧૪:૩૦ કલાકથી જોઈ શકશે. જે અંગે ઉમેદવારની જો કોઈ રજૂઆત/સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે. લિંક:- https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/90048/login.html પ્રોવિઝનલ આન્સર-કી સામે વાંધા/સૂચન કરવા અંગેની Step-by-step ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ છે: 1. પ્રસિદ્ધ કરેલ આન્સર-કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઇન વાંધા સૂચન તા. ૦૨/૦૮ /૨૦૨૪ ( ૧૪:૩૦ કલાક) થી તા.૦૮/૦૮/૨૦૨૪ (૨૩:૫૫) કલાક સુધી કરી શકાશે.

પ્રસિદ્ધ કરેલ આન્સર-કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સુચન ઓનલાઇન કરવા ફરજિયાત છે. અન્ય કોઇ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં. 3. CBRT માં હાજર રહેલ ઉમેદવાર જ ઓન-લાઇન વાંધા સૂચન રજૂ કરી શકે છે. 4. ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે. 5. ઉમેદવારે પોતાની Provisional Answer key cum Response Sheet માં દર્શાવેલ Question ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઇન સબમિટ કરવાના રહેશે.

Exam Date: 28-07-2024

Provisional Answer key: Click Here

Provisional Answer key Notification: Click Here