Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB Planning Assistant, Surveyor, Work Assistant Provisional Result and DV Program 2024, Check below for more details.
GSSSB Provisional Result and DV Program 2024
મંડળની જા.ક્ર.: ૨૧૭/૨૦૨૩૨૪- વર્ક આસીસ્ટન્ટ, (નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની યાદી તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ અને સુચનાઓ
મંડળની જા.ક્ર.: ૨૧૬/૨૦૨૩૨૪- સર્વેયર (શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની યાદી તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ અને સુચનાઓ
મંડળની જા.ક્ર.: ૨૧૩/૨૦૨૩૨૪- સર્વેયર (મહેસૂલ વિભાગ તથા વન અને પર્યાવરણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોની યાદી તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ અને સુચનાઓ
મંડળની જા.ક્ર. ૨૧૭/ર૦૨૩૨૪- વર્ક આસીસ્ટન્ટ (નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ
મંડળની જા.ક્ર. ૨૧૬/ર૦૨૩૨૪- સર્વેયર (શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ
મંડળની જા.ક્ર. ૨૧૩/ર૦૨૩૨૪- સર્વેયર (મહેસુલ વિભાગ અને વન અને પર્યાવરણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૩૧/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ
મંડળની જા.ક્ર. ૨૧૫/ર૦૨૩૨૪- પ્લાનીંગ આસીસ્ટન્ટ ( શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ), વર્ગ-૩ સંવર્ગની તા. ૩૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ CBRT પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ
For more details: Click Here
Important : Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.GSSSB Provisional Result and DV Program 2024