GSSSB Recruitment 2025- Laboratory Technician

Table of Contents

GSSSB Recruitment 2025:-ગુજરાત ગૌણ પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ લેબોરેટરી ટેકનિશિયન (જાહેરાત ક્રમાંક: 310/202526) ની ભરતી માટે સૂચના બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારો 10 જૂન 2025 (બપોરે 2:00 કલાકે) થી 17 જૂન 2025 (રાત્રે 11:59 કલાકે) સુધી ઑનલાઇન અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે ₹40,800/- (પાંચ વર્ષ માટે ફિક્સ) માસિક પગાર નિર્ધારિત કરાયો છે.

GSSSB Recruitment 2025

GSSSB Laboratory Technician Recruitment 2025

  • ભરતી સંસ્થા: ગુજરાત ગૌણ પસંદગી મંડળ (GSSSB)
  • પોસ્ટનું નામ: લેબોરેટરી ટેક્નિશિયન
  • જાહેરાત ક્રમાંક: 310/202526
  • પગાર: ₹40,800/- (પાંચ વર્ષ માટે ફિક્સ)
  • ઉંમર: 18 થી 36 વર્ષ
  • અરજી મોડ: ઑનલાઇન
  • સત્તાવાર વેબસાઇટ: gsssb.gujarat.gov.in

GSSSB Recruitment 2025

GSSSB Laboratory Technician Recruitment 2025 : મહત્વપૂર્ણ તારીખો

વિગતતારીખ
ફોર્મ શરૂ થવાની તારીખ10 જૂન 2025 (14:00 કલાકે)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 જૂન 2025 (23:59 કલાક)
ફી ભરવાની છેલ્લી તારીખ18 જૂન 2025 (23:59 કલાક)
GSSSB Recruitment 2025

GSSSB Laboratory Technician Recruitment 2025 : પાત્રતા માપદંડ

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (વધુ વિગતો માટે સત્તાવાર સૂચના જુઓ).

વય મર્યાદા

  • લઘુત્તમ વય: 18 વર્ષ
  • મહત્તમ વય: 36 વર્ષ
  • વયમાં છૂટછાટ સરકારી નિયમો મુજબ લાગુ પડશે (વધુ વિગતો માટે નોટિફિકેશન જુઓ).

GSSSB Laboratory Technician Recruitment 2025 : અરજી ફી

GSSSB Recruitment 2025

અરજી ફી સંબંધિત વિગતવાર માહિતી માટે કૃપા કરીને સત્તાવાર નોટિફિકેશન જુઓ. ફી ભરવા માટેની છેલ્લી તારીખ 18 જૂન 2025 (23:59 કલાક) છે.

GSSSB Recruitment 2025

GSSSB Laboratory Technician Recruitment 2025 : પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયાની વિગતવાર માહિતી સત્તાવાર સૂચનામાં આપવામાં આવશે. કૃપા કરીને નોટિફિકેશનનો સંદર્ભ લો.

GSSSB Laboratory Technician Recruitment 2025 માટે કેવી રીતે અરજી કરવી

અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરો:

  1. સત્તાવાર Ojas વેબસાઇટ (ojas.gujarat.gov.in) અથવા gsssb.gujarat.gov.in/News/Index ની મુલાકાત લો.
  2. જાહેરાત ક્રમાંક 310/202526 (લેબોરેટરી ટેકનિશિયન) શોધો અને તેની સૂચના ડાઉનલોડ કરીને કાળજીપૂર્વક વાંચો.
  3. “Apply Online” પર ક્લિક કરો.
  4. જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરો. જો ન હોય તો, નવું રજીસ્ટ્રેશન કરો અથવા “Forgot Registration Number” વિકલ્પનો ઉપયોગ કરીને તમારો રજીસ્ટ્રેશન નંબર મેળવો.
  5. અરજી ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો.
  6. જરૂરી દસ્તાવેજો અપલોડ કરો (નીચે વિગતો આપેલી છે).
  7. અરજી ફી ભરો (જો લાગુ હોય તો).
  8. ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ લો.

જરૂરી દસ્તાવેજો

  • ફોટો/સહી: પાસપોર્ટ સાઇઝનો ફોટો સફેદ બેકગ્રાઉન્ડ સાથેનો અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ. આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 01 (એક) વર્ષ પહેલાની ન હોવી જોઈએ.
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર

GSSSB Laboratory Technician Recruitment 2025 : મહત્વપૂર્ણ લિંક્સ

x