GSSSB Updates on 11-10-2022

Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published Various Updates on 11-10-2022, Check below for more details. GCCJOBINFO.

GSSSB Updates on 11-10-2022

GSSSB Updates on 11-10-2022

GSSSB Updates on 11-10-2022

જાહેરાત અને સમાચાર

મંડળની જા.ક્ર. ૧૯૮/૨૦૨૨૨૩- નર્સિંગ ટ્યુટર, વર્ગ- ૩ સંવર્ગની તા. ૨૧/૧૦/૨૦૨૨ ના રોજ યોજાનાર ખાસ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના ઉમેદવારોના રોલ નંબર તેમજ ઓળખપત્ર અને પરીક્ષાની સુચનાઓ અંગેની અગત્યની જાહેરાત
મંડળની જા.ક્ર. ૧૮૫/૨૦૧૯૨૦, સીનીયર કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની સીનીયર ક્લાર્કની જગ્યાઓ પર સીધી ભરતીથી પસંદગી પામેલ ઉમેદવારોને કચેરીઓની ફાળવવામાં આવેલ કચેરીઓમાં સંબંધિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી અંગેની જાહેરાત.

GSSSB Updates on 11-10-2022

ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૧૬/૦૫/૨૦૨૨ થી તા. ૧૮/૦૫/૨૦૨૨ દરમિયાન લેવાયેલ હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરીના કર્મચારીઓની તાબાની હિસાબી સેવા (ભાગ -૧) સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આખરી પરીણામ.
ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૧૯/૦૫/૨૦૨૨ થી તા. ૨૧/૦૫/૨૦૨૨ દરમિયાન લેવાયેલ હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરીના કર્મચારીઓની તાબાની હિસાબી સેવા (ભાગ -૨) સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આખરી પરીણામ.
ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા.૧૬/૦૫/૨૦૨૨ થી તા. ૨૧/૦૫/૨૦૨૨ દરમિયાન લેવાયેલ હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરીના કર્મચારીઓની તાબાની હિસાબી સેવા (સંયુકત) સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આખરી પરીણામ.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ ૧૦/૦૫/૨૦૨૨ થી ૧૪/૦૫/૨૦૨૨ દરમિયાન લેવાયેલ વિવિધ ખાતાઓના વડાઓની કચેરીના લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું ખાતાના વડાઓની કચેરીઓ અનુસાર આખરી પરીણામ.
જાહેરાત ક્રમાંક: ૧૮૫/૨૦૧૯૨૦ “સિનિયર ક્લાર્ક વર્ગ-૩” સંવર્ગની પરીક્ષા અન્વયે ખાતા/કચેરીની ફાળવણીના અંતે મંડળ દ્વારા મંજુર કરાયેલ કુલ-૧૪૯૭ ઉમેદવારોનું Consolidated Select List પ્રસિધ્ધ કરવા અંગેની જાહેરાત

Important Links:

For more details: Click Here