GSSSB Updates on 05-10-2022

Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published Various Updates on 05-10-2022, Check below for more details. GCCJOBINFO.

GSSSB Updates

GSSSB Updates on 05-10-2022

GSSSB Updates

જાહેરાત અને સમાચાર

મંડળની જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮૧૯, અન્વયે “બિનસચિવાલય કારકુન” અને “ઓફિસ આસીસ્ટન્ટ” વર્ગ-૩ સંવર્ગની જગાઓ માટે પ્રમાણપત્રોની ચકાસણી માટે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી ઓનલાઈન પૂર્તતા ન થયેલ હોય તેવા ઉમેદવારો માટે પ્રમાણપત્રોની ચકાસણી કરવા અંગેની અગત્યની જાહેરાત.

મંડળની જા.ક્ર.- ૧૮૬/ર૦૨૦-૨૧ – નાયબ નિરીક્ષક, વર્ગ-૩ સંવર્ગની તા. ૩૧/૦૭/૨૦૨૨ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટી (O.M.R) ની ફાઇનલ આન્સર કી

મંડળનીજા.ક્ર.- ૧૮૭/ર૦૨૦-૨૧ સબ ઈન્સ્પેક્ટર ઈન્સ્ટ્રક્ટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૭/૦૭/૨૦૨૨ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટી (O.M.R) ની ફાઇનલ આન્સર કી

મંડળની જા.ક્ર.- ૧૮૮/ર૦૨૦-૨૧ – હવાલદાર ઈન્સ્ટ્રક્ટર, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૭/૦૭/૨૦૨૨ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક લેખિત કસોટી (O.M.R) ની ફાઇનલ આન્સર કી

મંડળની જા.ક્ર. ૧૯૮/૨૦૨૨૨૩- નર્સિંગ ટ્યુટર, વર્ગ- ૩ સંવર્ગની ખાસ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા. ૨૧/૧૦/૨૦૨૨ ના રોજ યોજવા અંગેની અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ ૧૩/0૬/૨૦૨૨ થી તારીખ ૧૭/૦૬/૨૦૨૨ દરમિયાન યોજવામાં આવેલ પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના જેલર ગૃપ સંવર્ગની ખાતાકીય પરીક્ષાના MCQ – OMR વાળા પ્રશ્નપત્રોની ફાઇનલ આન્સર કી…

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ ૧૦/૦૫/૨૦૨૨ થી ૧૪/૦૫/૨૦૨૨ દરમિયાન લેવાયેલ વિવિધ ખાતાઓના વડાઓની કચેરીના લોઅર લેવલ સંવર્ગની MCQ – OMR વાળી ખાતાકીય પરીક્ષાના પ્રશ્નપત્ર – ૫, વિષય: ખાતાકીય બાબતો (કોડ – ૨૧ થી ૬૨)ની ફાઇનલ આન્સર કી…

GSSSB Updates

મંડળની જા.ક્ર. ૧૯૨/૨૦૨૦૨૧ – અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ ૧૦/૦૫/૨૦૨૨ થી ૧૪/૦૫/૨૦૨૨ દરમિયાન લેવાયેલ વિવિધ ખાતાઓના વડાઓની કચેરીના લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આખરી પરીણામ…
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ ૨૭/0૬/૨૦૨૨ થી તારીખ ૦૧/૦૭/૨૦૨૨ દરમિયાન લેવાયેલ મહેસુલ વિભાગ હસ્તકની જીલ્લા કલેક્ટરશ્રીઓની કચેરીના નિમ્ન મહેસુલ લાયકાત (LRQ) સંવર્ગની ખાતાકીય પરીક્ષાનું આખરી પરીણામ.

Important Links:

For more details: Click Here