Hinduja Housing Finance Gujarat Bharti 2024: હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સની ગુજરાતના 26+ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 2,75,000 સુધી તથા અન્ય લાભો પણ

Hinduja Housing Finance Gujarat Bharti: હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સની ગુજરાતના 26+ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Hinduja Housing Finance Gujarat Bharti

Hinduja Housing Finance Gujarat Bharti

સંસ્થાહિંદુજા હાઉસિંગ ફાઈનાન્સ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
જાહેરાત તારીખ10 તથા 11 મે 2024
સત્તાવાર વેબસાઈટhttps://hindujahousingfinance.com/
Hinduja Housing Finance Gujarat Bharti Hinduja Housing Finance Gujarat Bharti

જરૂરી તારીખો:

હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સની આ ભરતીની નોટિફિકેશન 02 મે 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

નોકરીનું સ્થળ:

હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમારી નોકરીનું સ્થળ નીચે મુજબ રહેશે.

અમદાવાદવ્યારા
હિંમતનગરનવસારી
કલોલભુજ
મહેસાણાગાંધીધામ
નિકોલજામનગર
પાલનપુરમોરબી
સાણંદરાજકોટ
આણંદઅમરેલી
નડીયાદભાવનગર
વડોદરાબોટાદ
અંકલેશ્વરજુનાગઢ
રાજપીપલામહુવા
વાપીસુરેન્દ્રનગર
Hinduja Housing Finance Gujarat Bharti Hinduja Housing Finance Gujarat Bharti

પોસ્ટનું નામ:

હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સ દ્વારા સેલ્સ ઓફિસરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

મિત્રો, આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને વાર્ષિક રૂપિયા 1,80,000 થી 2,75,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. વધુમાં ઉમેદવારોને પર્ફોર્મન્સના આધારે ઈન્સેન્ટિવ પણ ચુકવવામાં આવશે.

અરજી ફી:

આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

વયમર્યાદા:

આ ભરતીમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

શિક્ષણ સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ/સી.વી
  • પાસપોર્ટ સાઈઝ ફોટા
  • શેક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  • અનુભવના અસલ પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

ખાલી જગ્યા:

હિન્દુજા ફાઇનાન્સ દ્વારા કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ ગુજરાતના 26 શહેરોમાં ભરતી થઈ રહી હોવાથી ખાલી જગ્યા વધુ પણ હોઈ શકે છે.

ઇન્ટરવ્યુનું સ્થળ તથા તારીખ:

આ ભરતીમાં ઇન્ટરવ્યૂનું સ્થળ ગુજરાતના અલગ અલગ શહેરો છે. જે તમે જાહેરાતમાં જોઈ શકો છો તથા ઇન્ટરવ્યૂની તારીખ 10 અને 11 મે એટલે કે શુક્ર અને શનિવારે ગુજરાતના તમામ સ્થળે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો

List

High Court of Gujarat

High Court of Gujarat Updates on 13 May 2024

High Court of Gujarat Updates High Court of Gujarat has published Various Posts Updates on 15-05-2024, Check below for more …
GSEB Std 10 SSC Result

Breaking News GSEB Std 10 SSC Result now available at gseb.org!

Breaking News GSEB Std 10 SSC Result now available at gseb.org! The Gujarat Board SSC Result 2024 will be released …

The date and time for the GSEB SSC Result 2024 Class 10th Result can be found on the official website of GSEB, which is @gseb.org.

The date and time for the GSEB SSC Result 2024 Class 10th Result can be found on the official website …

Apply online for the High Court of Gujarat Translator Recruitment 2024! Check out the eligibility criteria and syllabus before submitting your application.

High Court of Gujarat Translator Recruitment 2024 Gujarat High Court Translator Notification 2024 has been released. The Gujarat High Court …
High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024

High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024

High Court of Gujarat Assistant Main Exam Call Letter 2024 High Court of Gujarat has published a call letter Notification …

Leave a Comment