Import-export
ઉદ્યોગકારો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાંથી સારી કમાણી કરી શકે છે : વિદ્યાર્થીઓ માટે પણ સુવર્ણ અવસર : સિરામિક મેન્યુફેક્ચરિંગ, સિરામિક ટ્રેડર્સ, પોલીપેક અને પેપરમિલ એસો.ના સભ્યોને મળશે સ્પે. ડિસ્કાઉન્ટ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબોવાસીઓ માટે એક્સપોર્ટ- ઈમ્પોર્ટ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક આવી છે. વર્લ્ડ ટ્રેડ એકેડમી દ્વારા મોરબીમાં સિરામિક એસો.ના સહયોગથી તા.25 ફેબ્રુઆરીને રવિવારથી પ્રેક્ટિકલ ટ્રેનિંગ શરૂ થશે. જેમાં 6 અઠવાડિયાનો કોર્ષ કરાવવામાં આવશે. એક અઠવાડિયામાં 1 દિવસ હાજરી આપવાની રહેશે. જેનો સમય 3 કલાક રહેશે.
આ કોર્ષમાં એડવાન્સ ઇન્ટરનેશનલ માર્કેટ, માર્કેટ સ્ટ્રેટેજી, જેન્યુન બાયર્સ ફાઇન્ડિંગ, એડવાન્સ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી, ક્લિયરિંગ મેથડ, ડોક્યુમેન્ટેશન, ગવર્મેન્ટ બેનિફિટ, બેન્કિંગ ફાયનાન્સ, કસ્ટમ્સ વગેરેની ટ્રેનિંગ આપવામાં આવશે. આ ઉપરાંત અલગથી પોઝિટિવ કોમ્યુનિકેશન વિથ ફોરેન બાયર્સ, બીટુબી મિટિંગ વિથ ફોરેન બાયર્સ, ઇન્ટરનેશનલ બિઝનેશ ટ્રીપનું પણ આયોજન કરવામાં આવે છે.સિરામિક મેન્યુફેકચરિંગ, સિરામિક ટ્રેડર્સ, પોલીપેક અને પેપરમિલ એસોસીએશનના સભ્યો માટે આ કોર્ષની ફી રૂ. 18 હજાર રહેશે. જ્યારે અન્ય માટે રૂ. 25 હજાર રહેશે.
વર્લ્ડ ટ્રેડ એકેડમી રાજકોટ, અમદાવાદ, મોરબી, જામનગર, સુરત, મુંબઇ, જયપુર જેવા અનેક શહેરોમાં કાર્યરત છે. મોરબીમાં અગાઉની બેચને મોરબીવાસીઓ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જો આપ ઇન્ટરનેશનલ માર્કેટમાં આપનો અને મોરબીનો ડંકો વગાડવા ઇચ્છતા હોય તો કોર્ષ જરૂરથી જોઈન કરો.