Get ready for the JIO UPSC Civil Services Training Notification 2024 at Saurashtra University

Saurashtra University – JIO UPSC Civil Services Training Notification 2024: SU- JIO UPSC BHAVAN has published the Notification for Union Public Service Commission (UPSC) Civil Services Training. Check below for more details

Get ready for the JIO UPSC Civil Services Training Notification 2024 at Saurashtra University

Get ready for the JIO UPSC Civil Services Training Notification 2024 at Saurashtra University

Get ready for the JIO UPSC Civil Services Training Notification 2024 at Saurashtra University

Exam Name: UPSC Civil Services (IAS, IPS, IFS etc) Training

SU -JIO UPSC ભવન પ્રવેશ પરીક્ષા – ૨૦૨૪
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ IAS/IPS બની ઉચ્ચ પદવી હાસલ કરે તે હેતુ થી વર્ષ ૨૦૧૯ થી SU-JIO UPSC ભવન શરૂ કરવામાં આવલ છે, આ SU-JIO UPS BHAVAN, JIO (જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન) ના સંસ્થાપક જૈન મહારાજ સાહેબ ૫. પુ. નયનપદ્મસાગર મહારાજ અને પ. પુ. મયણા મહાસતીજીની પ્રેરણા અને આશીર્વાદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંલગ્ન પ્રયત્નોથી વર્ષ-૨૦૧૯થી શરૂ કરવામાં આવેલ છે.


SU-JIO UPSC ભવન અંતર્ગત ચાર વર્ષમાં કુલ ૧૭ વિદ્યાર્થીઓએ UPSC ની પ્રિલિમ્સ પરીક્ષા અને બે વિદ્યાર્થીઓ UPSC ઈન્ટરવ્યું સુધી પહોચી આગળ વધેલ છે.અને હાલ ભારત અને ગુજરાત સરકાર અંતર્ગત કુલ ૭૦ થી વધુ વિદ્યાર્થીઓ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. प
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓને UPSCનું શ્રેષ્ઠ કોચિંગ મળે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત આ ભવનમાં જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (JIO) તરફથી દિલ્હીથી UPSC ના શ્રેષ્ઠ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. આ SU-JIO UPSC BHAVAN નો ઉદેશ્ય એજ છે કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ UPSC ની પરીક્ષા પાસ કરી IAS/IPS જેવા શ્રેષ્ઠ હોદ્દાઓ પર પોતાનું સ્થાન અંકિત કરે, બસ આ જ ઉદેશ્યથી દિલ્હીના શ્રેષ્ઠ તજજ્ઞો રાજકોટ આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે વિદ્યાર્થીઓને ભણાવે છે.

Get ready for the JIO UPSC Civil Services Training Notification 2024 at Saurashtra University


આ કોચિંગ સંપૂર્ણ નિ:શુલ્ક છે એક પણ રૂપિયાનો ચાર્જ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતો નથી. કોઈ પણ જ્ઞાતિ, જાતિ, અથવા કોઈપણ પ્રકારના રિઝર્વેશન વગર ફક્ત પ્રવેશ પરિક્ષા અને ઈન્ટરવ્યુંનાં મેરીટનાં આધાર પર જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. . સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન બેસ્ટ કોચિંગ અને બેસ્ટ ફેસેલીટી મળે તે હેતુથી આ ભવન શરૂ કરવામાં આવેલ છે. (JIO) દ્વારા સયુક્તપણે વિદ્યાર્થીઓને SU-JIO UPSC ભવન ખાતે વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત UPSC પરીક્ષાની પૂર્વ તાલીમ મેળવવા માટે નવી બેચ શરૂ થનાર છે. આ બેચ અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ રહી UPSC નું સર્વશ્રેઠ અને ખુબ અનુભવી તજજ્ઞો દ્વારા અને ઉચ્ચકોટીની તાલીમ નિ:શુલ્ક લેવા માટે SU-JIO UPSC ભવનની પ્રવેશ પરીક્ષા માટે આપ સર્વે ને અમો આમંત્રણ આપીએ છીએ

Syllabus:Get ready for the JIO UPSC Civil Services Training Notification 2024 at Saurashtra University

General Studies (60 Questions)

  • History
  • Geography
  • India Polity
  • Environment & Ecology
  • Current Affairs
  • Sciences and Technology
  • Indian economy

CSAT Studies (40 Questions)

  • Maths
  • Reasoning
  • Comprehension Reading

mportant Dates:
last Date: 10-06-2024

Exam Date: 30-06-2024

IMPORTANT LINK

CLICK HERE

List

VNSGU Recruitment 2025

VNSGU Recruitment 2025 – Apply Online for Junior Clerk/Typist & Junior Stenographer Posts

VNSGU Recruitment 2025:Veer Narmad South Gujarat University (VNSGU), Surat has released the latest notification for the recruitment of Junior Clerk/Typist and Junior …
AFCAT 01/2026 Notification

 AFCAT 01/2026 Notification OUT — Apply Online for Air Force Common Admission Test

The Indian Air Force (IAF) has officially released the AFCAT 01/2026 Notification inviting online applications for Flying and Ground Duty …
PNB Local Bank Officer LBO Recruitment 2025

PNB Local Bank Officer LBO Recruitment 2025 – Apply Online for 750 Posts

PNB Local Bank Officer LBO Recruitment 2025:Punjab National Bank (PNB) has officially released the PNB Local Bank Officer Recruitment 2025 Notification for …
NABARD Assistant Manager Recruitment 2025

NABARD Assistant Manager Recruitment 2025 – Apply Online for 91 Posts

NABARD Assistant Manager Recruitment 2025:The National Bank for Agriculture and Rural Development (NABARD) has released the official NABARD Grade ‘A’ Assistant Manager Recruitment …
NHM Kheda Recruitment 2025

NHM Kheda Recruitment 2025: Apply Online for Various Contractual Posts

NHM Kheda Recruitment 2025:The District Health Society (DHS), Kheda-Nadiad, under the National Health Mission (NHM), has released an official notification for …
image 2

AAI Delhi Apprentice Recruitment 2025: Apply Online for Graduate & Diploma Apprentice Posts

The Airports Authority of India (AAI) has officially released the AAI Delhi Apprentice Recruitment 2025 Notification (No. 01/IAU/RCDU-2025-26) on 7 November 2025 for the engagement of Graduate …

Leave a Comment

x