The Junior Clerk, Senior Clerk, Chemist, and other positions have been notified for recruitment by the Junagadh Municipal Corporation. Interested candidates must apply by April 3, 2024, for this recruitment. It is important for candidates to have the necessary educational qualifications, age limit, and other details to read this information carefully until the end.
LAST DATE NOW 10-4-2024

Junagadh municipal corporation JMC Recruitment 2024
સંસ્થા | જૂનાગઢ મહાનગરપાલિકા |
પોસ્ટ | જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, કેમિસ્ટ .. વિવિધ પોસ્ટ |
કુલ જગ્યા | 44 |
નોકરીનો પ્રકાર | વર્ગ -3 |
નોકરી સ્થળ | જૂનાગઢ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 એપ્રિલ 2024 |
ક્યાં અરજી કરવી | https://apply.registernow.in/JUMC24/Phase3/ |
Details of various posts for Junagadh Municipal Corporation recruitment.
પોસ્ટ | ખાલી જગ્યા |
ઓફિસ અધિક્ષક | 03 |
આસી. કાનૂની અધિકારી અને શ્રમ અધિકારી | 02 |
સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ | 02 |
સબ એકાઉન્ટન્ટ (ખજાનચી) | 04 |
રસાયણશાસ્ત્રી | 02 |
વરિષ્ઠ કારકુન | 09 |
જુનિયર કારકુન | 22 |
Notification for Junagadh Municipal Corporation Recruitment.
જૂનાગઢ મહાનગરપાલિકા ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
જૂનાગઢ મહાનગરપાલિકા ભરતીની વિવિધ પોસ્ટ માટે લાયકાત
ઓફિસ અધિક્ષક માટે લાયકાત
- શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ
- પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ 31,340 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 5 સ્કેલ પ્રમાણે ₹ 29,200 – ₹ 92,300
- વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
આસી. કાનૂની અધિકારી અને શ્રમ અધિકારી માટે લાયકાત
- શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ અને એલ.એલ.બી. કરેલું હોવું જોઈએ
- પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ 31,340 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 35,400 – ₹ 1,12,400
- વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ માટે લાયકાત:Junagadh municipal corporation JMC Recruitment 2024
- શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ પર્યાવરણ એન્જીનિયરના સ્નાતક અથવા સમકક્ષ
- પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ 31,340 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 35,400 – ₹ 1,12,400
- વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
સબ એકાઉન્ટન્ટ (ખજાનચી) માટે લાયકાત:Junagadh municipal corporation JMC Recruitment 2024
- શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના બી.કોમ. વિદ્યાશાખાના સ્નાતક
- પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹ 19,950 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 25,500 – ₹ 81,100
- વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
કેમિસ્ટ માટે લાયકાત:Junagadh municipal corporation JMC Recruitment 2024
- શિક્ષણ – માન્ય યુનિવર્સિટીમાં બી.એસ.સી. (કેમેસ્ટ્રી) અથવા તેને સમકક્ષ અભ્યાસ
- પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹ 19,950 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 25,500 – ₹ 81,100
- વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
સિનીયર ક્લાર્ક માટે લાયકાત
- શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ
- પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹ 19,950 ફિક્સ પગાર મળશે,ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 6 સ્કેલ પ્રમાણે ₹ 25,500 – ₹ 81,100
- વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
જુનિયર ક્લાર્ક માટે લાયકાત:Junagadh municipal corporation JMC Recruitment 2024
- શિક્ષણ – માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ
- પગાર – પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ₹ 19,950 ફિક્સ પગાર મળશે, ત્યારબાદ સાતમા પગારપંચ પ્રમાણે પે મેસ્ટ્રિક્સ લેવલ 2 સ્કેલ પ્રમાણે ₹ 19,900 – ₹ 63,200
- વયમર્યાદા – અરજી સ્વિકારવાની છેલ્લી તારીખનાં રોજ 35 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ.
કેવી રીતે અરજી કરવી ?:Junagadh municipal corporation JMC Recruitment 2024
જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.
- સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
- નીચે આપેલ ઓનલાઈન અરજી લિંક પર ક્લિક કરો @www.junagadhmunicipal.org.
- તે પછી “JMC ભરતી” ની સૂચના દેખાશે, તેને ખોલો.
- સૂચનાને ધ્યાનથી વાંચો અને તમામ જરૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- છેલ્લે, તમારી ઓનલાઈન અરજીની પુષ્ટિ કરો, ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
Official Notification | Click here |
Apply Online | Click here |
Follow us:
List
Gujrat High Court Results Declared for Assistant and Cashier
Gujrat High Court Results:-Gujrat High Court Assistant and Cashier Final Result Declared: High Court of Gujarat, Sola, Ahmedabad has published the …
GSRTC Final Merit List 2025 Released for Helper (Mechanical Side) Class – Check Cut-off Marks by Category
GSRTC Final Merit List 2025 Released:-The Gujarat State Road Transport Corporation (GSRTC) has officially published the final merit list and category-wise cut-off marks for the post …
Gujarat High Court Announces 2025 Results for Assistant & Cashier – View Selected and Waitlisted Candidates 📄✅
Gujarat High Court Announces 2025 Results:-The High Court of Gujarat has officially released the Select List and Wait List for the Direct Recruitment to the posts of Assistant and Assistant/Cashier under the District …
UPSC CSE Final Result: બનાસકાંઠાના બ્રિજેશ બારોટે UPSCમાં 507 માં રેન્ક સાથે ઝળહળતી સફળતા મેળવી
UPSC CSE Final Result:-બનાસકાંઠાના બ્રિજેશ કિશોરભાઈ બારોટે 507માં રેન્ક સાથે સફળતા મેળવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. UPSC CSE …
UPSC Result Gujarat 2024 :-UPSC 2024માં ઇતિહાસ સર્જાયો , ગુજરાતના 26 ઉમેદવારો પાસ, 3 ટોપ 30માં – મહિલા ઉમેદવારોએ ચમકાવી પ્રતિભા
UPSC Result Gujarat 2024:- UPSC સિવિલ સર્વિસીસ 2024ની પરીક્ષાના પરિણામોએ ગુજરાત માટે ગૌરવનો ક્ષણ ઊભો કર્યો છે. ઈતિહાસમાં પ્રથમ વાર …
Upsc topper tips:-UPSC ટોપર ગુજરાતી ગર્લ હર્ષિતાને IAS બનીને લોકોની સેવા કરવી છે, Exclusive ઈન્ટરવ્યૂમાં આપ્યો ગુરુમંત્ર – UPSC TOPPER HARSHITA GOYAL
Upsc topper tips:-ગુજરાતની હર્ષિતા ગોયલે આ વખતે દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે. હર્ષિતાનો આ UPSCમાં ત્રીજો પ્રયાસ હતો. જેમાં તેમણે …