Kutch Bhuj Traffic Department Recruitment 2025 : ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, કચ્છ – ભુજ દ્વારા ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ ટ્રાફિક બ્રિગેડની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી ફોર્મ 22 માર્ચ 2025 થી 31 માર્ચ 2025 સુધી ઉપલબ્ધ રહેશે.
આ ભરતીમાં 18 થી 40 વર્ષની ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, કચ્છ – ભુજની આ ભરતીમાં ટ્રાફિક બ્રિગેડની જગ્યા માટે શારીરિક ધોરણો (ઊંચાઈ, વજન, દોડ) નક્કી કરવામાં આવ્યા છે. અરજી કરતા પહેલા અહીં આપેલી માહિતી વ્યવસ્થિત રીતે વાંચી લેવી અને ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી લેવું.
Kutch Bhuj Traffic Department Recruitment 2025
સંસ્થા
ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, કચ્છ – ભુજ
પોસ્ટનું નામ
ટ્રાફિક બ્રિગેડ
કુલ જગ્યા
ઉલ્લેખિત નથી
નોકરી સ્થાન
કચ્છ – ભુજ, ગુજરાત
અરજી ફોર્મ શરૂ થવાની તારીખ
22 માર્ચ 2025
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
31 માર્ચ 2025
અરજી કરવાની રીત
ઓફલાઇન
પગાર ધોરણ
ઉલ્લેખિત નથી
જગ્યાઓ
જગ્યાનું નામ
કુલ જગ્યા
ટ્રાફિક બ્રિગેડ
ઉલ્લેખિત નથી
કુલ
ઉલ્લેખિત નથી
Kutch Bhuj Traffic Department Recruitment 2025 શૈક્ષણિક લાયકાત
ટ્રાફિક બ્રિગેડ
10 પાસ
ગુજરાતી ભાષાનું લખવા-વાંચવા અંગેનું જ્ઞાન જરૂરી છે.
Kutch Bhuj Traffic Department Recruitment 2025 ઉંમર મર્યાદા
જગ્યાનું નામ
ઉંમર મર્યાદા
ટ્રાફિક બ્રિગેડ
18 થી 40 વર્ષ
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.
Kutch Bhuj Traffic Department Recruitment 2025 શારીરિક ધોરણો
પુરુષો માટે
ઊંચાઈ
વજન
છાતી
દોડ
5 ફૂટ 5 ઇંચ
50 કિ.ગ્રા.
600 મીટર સમય 03:14 મિનિટ
ઓછામાં ઓછું વજન 50 કિ.ગ્રા. 5 ફૂટ 5 ઇંચ
મહિલાઓ માટે
ઊંચાઈ
વજન
દોડ
5 ફૂટ
50 કિ.ગ્રા.
800 મીટર સમય 02:30 મિનિટ
Kutch Bhuj Traffic Department Recruitment 2025 અરજી ફી
અરજી ફી અંગેની માહિતી ઉલ્લેખિત નથી. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું.
Kutch Bhuj Traffic Department Recruitment 2025 પસંદગી પ્રક્રિયા