ONGC Gujarat Recruitment 2023 | ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની ગુજરાતમાં ભરતી

ONGC Gujarat Recruitment 2023 : તાજેતરમાં ONGC (Oil and Natural Gas Corporation) જુદી જુદી 40 જેટલી પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવાર 11 ઓગસ્ટ 2023 સુધી અરજી કરી શકે છે. આ ભરતી સંબધિત વધુ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ, પગાર ધોરણ અને ફોર્મ ભરવાની રીત સહિતની તમામ જાણકારી નીચે આપેલ છે. વર્તમાનમાં ચાલી રહેલ તમામ ભરતીની જાણકારી તમે 4Gujarat.com પરથી મેળવી શકો છો.

ONGC Gujarat Recruitment 2023

ONGC Gujarat Recruitment 2023

સંસ્થા :ONGC (Oil and Natural Gas Corporation)
કુલ જગ્યા :40
પદનું નામ :વિવિધ
નોકરી સ્થળ :ભરુચ
અરજીનો પ્રકાર :ઓનલાઈન
અરજી કરવાની શરૂઆત :27/07/2023
અરજી કરવાની છેલ્લી તારીખ :11/08/2023

પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા

  • ફીટર- 08
  • અટેન્ડન્ટ ઓપરેટર- 16
  • ઈલેક્ટ્રીશિયન- 05
  • ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક- 04
  • મેન્ટેનન્સ મેકેનિક- 02
  • લેબોરેટરી આસિસ્ટન્ટ- 03
  • મશીનીસ્ટ- 02

શૈક્ષણિક લાયકાત

આપેલ તમામ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે એટલા માટે સંબધિત જાણકારી માટે ઓફિશ્યલ નોટિફિકેશન વાંચો.

પસંદગી પ્રક્રિયા

આપેલ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવે આવશે.

નોકરીનું સ્થળ

આ નોકરી માટે પસંદ થયેલ ઉમેદવારને ભરુચ ખાતે નોકરી કરવી પડશે.

અરજી કરવાની રીત: ONGC Gujarat Recruitment 2023

ONGC (Oil and Natural Gas Corporation) ની ભરતી માટે અરજી https://www.opalindia.in/ પર ઓનલાઈન અરજી કરી શકો છો. જેની લિન્ક નીચે આપેલ છે. (તમે જે પોસ્ટ માટે એપ્લાય કરવા માંગો છો તેની સામે આપેલ Apply બટન પર ક્લિક કરો)

અરજી કરતા પહેલા ઓફિશ્યલ નોટિફિકેશન વાંચો  

મહત્વની લિન્ક