પાલનપુર રોજગાર ભરતી મેળો 2022: ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટીટયુટ (આઈ.ટી.આઈ), પાલનપુર ખાતે ટાટા મોટર્સ દ્વારા આઈટીઆઈના વિવિધ ટ્રેડ માટે ભરતી મેળાનું આયોજન કરેલ છે જેમાં રોજગાર વાચ્છુ ઉમેદવારોને રોજગારી તક મળી રહે અને જીલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે તથા રોજગાર મેળવવામાં સહાયરૂપ અનુબંધમ પોર્ટલમાં રજીસ્ટ્રેશનની માહિતી આપવામાં આવશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
પાલનપુર રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટનું નામ | રોજગાર ભરતીમેળો 2022 |
સંસ્થાનું નામ | ટાટા મોટર્સ |
સ્થળ | ITI પાલનપુર (4થો માળ કોન્ફરન્સ હોલ) |
ભરતી મેળા તારીખ | 03/01/2023 |
ભરતી મેળા સમય | સવારે 10:30 કલાક |
સત્તાવાર વેબ સાઈટ | anubandham.gujarat.gov.in |
રોજગાર ભરતીમેળો 2022
જે મિત્રો પાલનપુર જીલ્લામાં રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
- ફીટર
- ઈલેક્ટ્રીશીયન
- વેલ્ડર
- મશીનિષ્ટ
- મોટર મીકેનીક
- ડીઝલ મીકેનીક
- ટર્નર
- ઇલેક્ટ્રોનિકસ મીકેનીક / IT
- આર.એફ.એમ.
- વાયરમેન
- જનરલ મીકેનીક
- આઈ.એમ
ભરતીમેળાની તારીખ | સમય | સ્થળ |
03/01/2023 | સવારે 10 : 30 કલાકે | ITI પાલનપુર (4થો માળ કોન્ફરન્સ હોલ) |
વય મર્યાદા
- 18 વર્ષ પુરા થયેલ હોવા જોઈએ.
- 2016 થી 2021ના પાસ આઉટ
પગાર ધોરણ
- પગાર : 12,850/-
- દર 6 મહીને 15,000/- સ્કોલરશીપ
અન્ય લાભ
- મહીને 50 રૂપિયા કેન્ટીન
- મહીને 400 રૂપિયા વ્હીકલ
- 7,50,000નો વીમો
- 1,00,000નો મેડીકલેમ
- સેફટી સૂઝ અને યુનિફોર્મ
- રવિવાર અને જાહેર રજાએ રજા
જરૂરી ડોક્યુમેન્ટ
- ધોરણ 10 અને આઈ.ટી.આઈ તમામ માર્કશીટ (2 ઝેરોક્ષ સાથે)
- આધારકાર્ડ
- 3 પાસપોર્ટ ફોટો
- બાયોડેટા
સ્કીનીંગ પ્રક્રિયા
- રજીસ્ટ્રેશન
- ફોર્મ ફિલિંગ
- મૌખિક ઈન્ટરવ્યુ
રોજગાર વાચ્છુએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, બાયોડેટાની તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળાના સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
પાલનપુર રોજગાર ભરતી મેળો શું છે?
ગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભારતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહીં તમે રજીસ્ટર કરી તમારા જિલ્લામાં ની નોકરી ની માહિતી મેળવી શકો છો
પાલનપુર રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?
- ભરતી મેળાનું સ્થળ:- ITI પાલનપુર (4થો માળ કોન્ફરન્સ હોલ)
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ | https://anubandham.gujarat.gov.in/home |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
અનુબંધમ લોગીન પેજ | અહીં ક્લિક કરો |