Looking for a career in the field of Anganwadi? Check out the latest recruitment for BMC Anganwadi Worker and Anganwadi Helper in 2023!

recruitment for BMC Anganwadi :The BMC Anganwadi Worker and Anganwadi Helper Recruitment 2023 has been announced by the Havangar Municipal Corporation. Interested candidates should refer to the official advertisement for eligibility criteria and application process. Additional information such as age limit, educational qualification, selection process, application fee, and instructions on how to apply can be found below. Stay updated by regularly visiting gccjobinfo.com

recruitment for BMC Anganwadi

સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યરત ભાવનગર શહેરની આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત સને, 2023/24.

recruitment for BMC Anganwadi

Recruitment OrganizationBhavnagar Municipal Corporation (BMC)
Scheme NameIntegrated Child Development Services (ICDS)
Posts NameAnganwadi Worker and Anganwadi Helper  
Vacancies72
Job LocationIndia
Last Date to Apply30-11-2023
Mode of ApplyOnline
CategoryBMC Anganwadi Worker and Anganwadi Helper Recruitment 2023

Job Details:

આઈ.સી.ડી.એસ, શાખા, ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર હસ્તકના ઘટકોની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદવેતનથી નિમણૂક કરવાની થતી હાલની ખાલી જગ્યાઓ તથા સંભવિત ખાલી જગ્યાઓની વિગત.

Posts:recruitment for BMC Anganwadi

  • Anganwadi Worker: 30
  • Anganwadi Helper: 42

Total No. of Posts:recruitment for BMC Anganwadi

  • 72

Eligibility Criteria:

  • Educational Qualification:
    • Please read Official Notification for Educational Qualification details.


Instructions: 

  • “મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગે મામલતદારશ્રી દ્વારા
    ઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. (માર્ગદર્શિકા મુજબ)
  • રાજ્ય ચૂંટણી આયોગના તા.03/10/2020ના આદેશથી ભાવનગર મહાનગરપાલિકાની નવી વોર્ડ રચના નિર્ધારીત કરવામાં આવેલ છે. ઉપરની શરતમાં “સ્થાનિક રહેવાસી” જે-તે નવી વોર્ડ રચના મુજબનું જ ગણવાનું રહેશે અને તે અંગે સીટી મામલતદારશ્રીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે,
  • અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ-ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ. (માર્ગદર્શિકા મુજબ)
  • આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તે જ આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 23 માં તા.07/11/2023 રાત્રે 12:00 કલાક થી તા.30/11/2023 રાત્રે 12:00 કલાક સુધીમાં કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.
  • આંગણવાડી કાર્યકર-10000/-, આંગણવાડી તેડાગર-5500/-ને મળતુ માનદવેતન પ્રમાણે માનદસેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકરની લઘુતમ શૈક્ષણીક લાયકાત ધોરણ 12 પાસ અને આંગણવાડી તેડાગરની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતાં ઉમેદવાર અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.
  • અર્બન ઘટક-1માં કેન્દ્ર નં. 101, 108 પર આંગણવાડી કાર્યકરની જગ્યા માટે ત્રીજો પ્રયત્ન છે. તેમજ અર્બન ઘટક-2માં
    કેન્દ્ર નં 32 પર આંગણવાડી તેડાગરની જગ્યા માટે ત્રીજો પ્રયત્ન છે. અર્બન ઘટક-1માં કેન્દ્ર નં. 36, 85, અને 156 પર આંગણવાડી કાર્યકર તેમજ કેન્દ્ર નં. 61, 70, 91, 92, 129, 140, 147, અને 174 પર આંગણવાડી તેડાગરની જગ્યા માટે બીજો પ્રયત્ન છે. તેમજ અર્બન ઘટક-2માં કેન્દ્ર નં. 34, 39 અને 51 પર આંગણવાડી કાર્યકર તેમજ કેન્દ્ર નં. 58 પર આંગણવાડી તેડાગરની જગ્યા માટે બીજો પ્રયત્ન છે.
  • આ માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી તથા અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ નિયત ક્રમાનુસાર, સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે. જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશે
    અને આ અંગે કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી,
  • વધુ માહિતી માટે અર્બન ઘટક 1 અને અર્બન ઘટક 2 ના બાળ વિકાસ યોજના અધિકારી (આઈ.સી.ડી.એસ.), પૂર્વ અને પશ્ચિમ ઝોનલ કચેરીનો સંપર્ક કરવો.


How to Apply?recruitment for BMC Anganwadi

  • Eligible candidates may apply through the official website that is mentioned in the detail advertisement. 

Note: Candidates are suggested to read the official notification before applying.

 Advertisement:recruitment for BMC Anganwadi

Job Advertisement: Click Here

Apply Online: Click Here

Last Date:recruitment for BMC Anganwadi

EventDate
Apply Online Starts from07-11-2023
Last Date to Apply Online30-11-2023

Frequently Asked Questions (FAQs):recruitment for BMC Anganwadi

How to apply for BMC Anganwadi Worker and Anganwadi Helper Recruitment 2023?

Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.

What is the last date to apply for BMC Anganwadi Worker and Anganwadi Helper Recruitment 2023?

30-11-2023

Leave a Comment