Rajkot Municipal Corporation – RMC Fire Operator (Male) Practical Test Time Table, Check below for more details.
ફિઝીકલ મેજરમેન્ટ:RMC Fire Operator
- ઉંચાઇ – લઘુતમ-૫’ ૫” (૧૬૫.૧ સે.મી.)
- વજન – લઘુતમ ૫૦ કિલોગ્રામ
- છાતી-સામાન્ય-૩૨ સે.મી., ફુલાવેલી-૩૪ સે.મી.
સ્વીમીંગ ટેસ્ટ – ૧૦૦ મીટર સ્વીમીંગ લેન્થ ફ્રી સ્ટાઈલ સાથે
ટાઈમીંગ – ૧૫૦ સેકન્ડમાં પાર કરવાની રહેશે. (કુલ-૧૦૦ ગુણમાંથી માર્ક્સ આપવામાં આવશે.)
ડીપ ડાઈવિંગ ટેસ્ટ – બોર્ડ ઉપરથી જમ્પ મારી સામે નિકળી જવુ.
૨૪’ ઉંડા પુલમાં પોતે પાણીમાં ઇટ નાખી તેને એકજ વારમાં લઈ આવવાની રહેશે.
રોપ ક્લાઈબિંગ-૨૦ ફુટ, હાથ આધારે ટારગેટને ટચ કરી આપવાનું રહેશે.પગનો આધાર લેનારને ફેઈલ ગણવામાં આવશે.
૧૦૦ મીટર રનીંગ હોઝ પાઈપ વીથ નોઝલ – ૨૦ સેકન્ડમાં પુરી કરવી. (કુલ-૧૦૦ ગુણમાંથી માર્ક્સ આપવામાં આવશે.)
ફાયર ટેન્ડર ચલાવવી અને પાર્કિંગ કરવા અંગેની ટેસ્ટ
Fire Operator (Male) Practical Test Time-Table
For more details: Click Here