RMC Recruitment 2024:for Exclusive X-Servicemen is now open!

Rajkot Municipal Corporation released a job Advertisement for various Posts. Interested candidates should check the official ad and apply. Details such as age limit, qualifications, selection process, fees, and application procedure for RMC Recruitment for X-Serviceman are provided below. Stay updated by visiting GCCJOBINFO frequently.

RMC Recruitment 2024

RMC Recruitment X-Serviceman 2024
Organization NameRajkot Municipal Corporation
Post NameX-Serviceman
Walk-in-interview12-03-2024
Mode of SelectionInterview
LocationIndia

Job Details:RMC Recruitment 2024

રાજકોટ મહાનગરપાલિકાના પ્રાણી રંજાડ અંકુશ વિભાગ અને માર્કેટ શાખા (દબાણ હટાવ વિભાગ)માં નીચેની વિગતે તદ્દન હંગામી ધોરણે ૧૧ (અગિયાર) માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે આગામી તા.૧૨/૦૩/૨૦૨૪ મંગળવારના રોજ સવારે ૯.૦૦ કલાકથી ૧૧.૦૦ કલાક સુધી ડો.આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે વોક ઇન ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે જેથી સબંધિત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ સ્વ-ખર્ચે હાજર રહેવા જાણ કરવામાં આવે છે.

Posts:

  • X-Serviceman

Total No. of Posts:RMC Recruitment 2024

  • 30

Eligibility Criteria:

  • Educational Qualification:
    • લાયકાત: નિવૃત્ત લશ્કરી સિપાહી/જવાન (હવાલદાર સુધીની કક્ષાના) (મેડીકલ કેટેગરી શેફ-1 (S.H.A.P.E.-1) હોવી જોઈએ.)
    • Please read Official Notification for Educational Qualification details.

જગ્યાનું નામ: એક્સ-સર્વિસમેન

માસિક ફિક્સ પગાર: ३.२५,०००/-

વયમર્યાદા: ૪૫ વર્ષથી વધુ નહી.

૧-ઉમેદવારે વોક ઇન ઈન્ટરવ્યું સમયે લાયકાત સબંધીત પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
૨-માસિક ફિક્સ પગાર સિવાય અન્ય કોઈપણ ભથ્થા મળવાપાત્ર થશે નહી.
૩-ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી વિગતો સંપૂર્ણ ભરી સાથે રાખવાનું રહેશે.
૪-ઉક્ત-૩૦ જગ્યાઓ ઉપરાંત વધારાની જગ્યાની જરૂરીયાત ઉભી થશે તો તૈયાર કરવામાં આવેલ પ્રતીક્ષાયાદી પરના મેરિટના અગ્રતાક્રમે આવતા ઉમેદવારોને નિમણૂંક ઓપવા વિચારણા કરવામાં આવશે.
૫-ભરતી અંગેના નિર્ણયની આખરી સત્તા કમિશનરશ્રી, મહાનગર પાલિકાની રહેશે.
૬-આ જગ્યાઓ અત્રેની સ્થાયી સમિતિની મંજૂરીને આધીન રહેશે.
૭-૧૧ (અગિયાર) માસ બાદ ઉમેદવાર આપો-આપ છુટા થયેલા ગણાશે.
(સહી) સ્વપ્નિલ ખરે નાયબ કમિશનર (મહેકમ) રાજકોટ મહાનગરપાલિકા


How to Apply?

  • Interested candidates are requested to remain present along with all original certificates to the given address in the advertisement.
RMC Recruitment 2024


Walk-in-Interview: RMC Recruitment 2024

EventDate
Walk-in-interview Date12-03-2024

Grid

image 49

Gujrat High Court Results Declared for Assistant and Cashier

Gujrat High Court Results:-Gujrat High Court Assistant and Cashier Final Result Declared: High Court of Gujarat, Sola, Ahmedabad has published the …
image 47

GSRTC Final Merit List 2025 Released for Helper (Mechanical Side) Class – Check Cut-off Marks by Category

GSRTC Final Merit List 2025 Released:-The Gujarat State Road Transport Corporation (GSRTC) has officially published the final merit list and category-wise cut-off marks for the post …
Gujarat High Court Announces 2025 Assistant & Cashier Results

Gujarat High Court Announces 2025 Results for Assistant & Cashier – View Selected and Waitlisted Candidates 📄✅

Gujarat High Court Announces 2025 Results:-The High Court of Gujarat has officially released the Select List and Wait List for the Direct Recruitment to the posts of Assistant and Assistant/Cashier under the District …
image 43

UPSC CSE Final Result: બનાસકાંઠાના બ્રિજેશ બારોટે UPSCમાં 507 માં રેન્ક સાથે ઝળહળતી સફળતા મેળવી

UPSC CSE Final Result:-બનાસકાંઠાના બ્રિજેશ કિશોરભાઈ બારોટે 507માં રેન્ક સાથે સફળતા મેળવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. UPSC CSE …
WhatsApp Image 2025 04 23 at 13.55.50 a27d8418

UPSC Result Gujarat 2024 :-UPSC 2024માં ઇતિહાસ સર્જાયો , ગુજરાતના 26 ઉમેદવારો પાસ, 3 ટોપ 30માં – મહિલા ઉમેદવારોએ ચમકાવી પ્રતિભા

UPSC Result Gujarat 2024:- UPSC સિવિલ સર્વિસીસ 2024ની પરીક્ષાના પરિણામોએ ગુજરાત માટે ગૌરવનો ક્ષણ ઊભો કર્યો છે. ઈતિહાસમાં પ્રથમ વાર …
WhatsApp Image 2025 04 23 at 12.34.11 ae22ec2a

Upsc topper tips:-UPSC ટોપર ગુજરાતી ગર્લ હર્ષિતાને IAS બનીને લોકોની સેવા કરવી છે, Exclusive ઈન્ટરવ્યૂમાં આપ્યો ગુરુમંત્ર – UPSC TOPPER HARSHITA GOYAL

Upsc topper tips:-ગુજરાતની હર્ષિતા ગોયલે આ વખતે દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે. હર્ષિતાનો આ UPSCમાં ત્રીજો પ્રયાસ હતો. જેમાં તેમણે …

Leave a Comment