Rozgaar Bharti Melo 19-06-2024

Rozgaar Bharti Melo

Model Career Centre, District Employment Exchange Office, has published an Advertisement for Rozgaar Bharti Melo 19-06-2024. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below.

Model Career Centre, District Employment Exchange Office, Rozgaar Bharti Melo 19-06-2024

Rozgaar Bharti Melo Details

Job Details:

Posts:

  • Various Posts

Eligibility Criteria:

  • Educational Qualification:
    • 9th Pass, 10th Pass, 12th Pass, Any Graduate, Post Graduate, All Technical ITI Trade, Diploma, BE
    • Please read the Official Notification for Educational Qualification details.


Selection Process: 

  • Candidates will be selected based on an interview.


How to Apply?

  • Interested candidates are requested to remain present along with all original certificates to the given address in the advertisement.

Click Here

Rozgaar Bharti Mela Date

  • 19-06-2024

મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે તા. ૧૯/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ જેમાં ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , ૧૦ થિ વધારે કંપનીઓ ઉપસ્થિત રહી ટેલિકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, બીઝનેસ ડેવલોપમેન્ટ ઓફિસર,સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન, એન્જીનીયર, બેક ઓફિસર, એક્ઝીક્યુટીવ, રીલેશનશીપ મેનેજર, ટેકનીશ્યન, એન્જીનીયર, હેલ્પર,વેલ્ડર,મીકેનીકલ,વગેરે જેવી પોસ્ટ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, વગેરે સેક્ટર, માટે જોબ ઓફર કરશે, ૧૦ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ધોરણ ૯ પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૧૯/૦૬/૨૦૨૪ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું,