Saurashtra University – JIO UPSC Civil Services Training Notification 2023: SU- JIO UPSC BHAVAN has published the Notification for Union Public Service Commission (UPSC) Civil Services Training. Check below for more details.
Exam Name: UPSC Civil Services (IAS, IPS, IFS etc) Training
૧૭/૦૪/૨૦:૩
SU -JIO UPSC ભવન પ્રવેશ પરીક્ષા – ૨૦૨૩ SU-JIO
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ IAS/IPS બની ઉચ્ચ પદવી હાસલ કરે તે હેતુ થી વર્ષ ૨૦૧૯ થી SU-JIO UPSCભવન શરૂ કરવામાં આવલ છે, આ SU-JIO UPS BHAVAN, JIO (જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન) ના સંસ્થાપક જૈન મહારાજ સાહેબ પ. પુ. નયનપદ્મસાગર મહારાજ અને ૫. પુ. મયણા મહાસતીજીની પ્રેરણા અને આશીર્વાદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંલગ્ન પ્રયત્નોથી વર્ષ-૨૦૧૯થી શરૂ કરવામાં આવેલ છે.
SU-JIO UPSC ભવન અંતર્ગત ત્રણ વર્ષમાં કુલ ૧૩ વિદ્યાર્થીઓએ UPSC ની પ્રિલિમ્સ પરીક્ષા અને બે વિદ્યાર્થીઓ UPSC ઈન્ટરવ્યું સુધી પહોંચી આગળ વધેલ છે.અને હાલ GPSC અંતર્ગત કુલ ૪૧થી વધુ વિદ્યાર્થીઓ CLASS-1/CLASS-2 અધિકારી તરીકે સમગ્ર ગુજરાત રાજ્યમાં સેવા આપી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓને UPSCનું શ્રેષ્ઠ કોચિંગ મળે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત આ ભવનમાં જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (JIO) તરફથી દિલ્હીથી UPSC ના શ્રેષ્ઠ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. આ SU-JIO UPSC BHAVAN નો ઉદેશ્ય એજ છે કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ UPSC ની પરીક્ષા પાસ કરી IAS/IPS જેવા શ્રેષ્ઠ હોદ્દાઓ પર પોતાનું સ્થાન અંકિત કરે, બસ આ જ ઉદેશ્યથી દિલ્હીના શ્રેષ્ઠ તજજ્ઞો રાજકોટ આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે વિદ્યાર્થીઓને ભણાવે છે.
આ કોચિંગ સંપૂર્ણ નિ:શુલ્ક છે એક પણ રૂપિયાનો ચાર્જ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતો નથી. કોઈ પણ જ્ઞાતિ, જાતિ, અથવા કોઈપણ પ્રકારના રિઝર્વેશન વગર ફક્ત પ્રવેશ પરિક્ષા અને ઈન્ટરવ્યુંનાં મેરીટનાં આધાર પર જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે, . સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન (જીયો) દ્વારા સયુક્તપણે વિદ્યાર્થીઓને બેસ્ટ કોચિંગ અને બેસ્ટ ફેસેલીટી મળે તે હેતુથી આ ભવન શરૂ કરવામાં આવેલ છે.
SU-JIO UPSC ભવન ખાતે વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત UPSC પરીક્ષાની પૂર્વ તાલીમ મેળવવા માટે નવી બેચ શરૂ થનાર
છે. આ બેચ અંતર્ગત સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ રહી UPSC નું સર્વશ્રેઠ અને ખુબ અનુભવી તજજ્ઞો દ્વારા અને ઉચ્ચકોટીની તાલીમ નિ:શુલ્ક લેવા માટે SU-JIO UPSC ભવનની પ્રવેશ પરીક્ષા માટે આપ સર્વે ને અમો આમંત્રણ આપીએ છીએ
General Studies (60 Questions)
- History
- Geography
- India Polity
- Environment & Ecology
- Current Affairs
- Sciences and Technology
- Indian economy
CSAT Studies (40 Questions)
- Maths
- Reasoning
- Comprehension Reading
Advertisement: Click Here
Important Dates:
last Date: 20-05-2022