SGSU Bharti 2023 : સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેસર વડોદરા દ્રારા સેક્શન અધિકારી, એકાઉન્ટન્ટ અને જુનિયર ક્લાર્ક જેવી જગ્યાઓ પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે આ લેખમાં આપેલ છે જે ધ્યાનપૂર્વક વાંચવા વિનંતી છે.
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 20 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ 2023 છે. અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો https://sgsu.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરી શકશે.
SGSU Bharti 2023 | સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભરતી
ભરતી સંસ્થા | સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (swarnim gujarat sports university Recruitment) |
પોસ્ટનું નામ | સેક્શન અધિકારી, એકાઉન્ટન્ટ અને જુનિયર ક્લાર્ક |
ખાલી જગ્યાઓ | 06 જગ્યાઓ |
જોબ સ્થાન | ગુજરાત |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 31 જુલાઈ 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
શ્રેણી | સરકારી નોકરી |
સત્તાવાર વેબસાઈટ | https://sgsu.gujarat.gov.in/ |
SGSU Bharti 2023 : નોકરીની વિગતો
પોસ્ટ્સ :
પોસ્ટ્સ | કુલ જગ્યાઓ |
---|---|
સેક્શન અધિકારી | 1 જગ્યા |
એકાઉન્ટન્ટ | 1 જગ્યા |
જુનિયર ક્લાર્ક | 4 જગ્યાઓ |
લાયકાત
શૈક્ષણીક લાયકાત દરેક પોસ્ટ્સ દીઠ અલગ અલગ છે તે માટે સત્તાવાર જાહેરાત જોવાની સલાહ આપવામાં આવે છે.
પગાર ધોરણ
પોસ્ટ્સ | પગાર ધોરણ |
---|---|
સેક્શન અધિકારી | 44900/- |
એકાઉન્ટન્ટ | 31340/- |
જુનિયર ક્લાર્ક | 19950/- |
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોએ પસંદગી પામવા માટે લેખિત પરીક્ષા આપવાની રહેશે. અરજી કર્યા બાદ નિયત તારીખે આ પરીક્ષા લેવામાં આવશે જેમાં પેપર OMR પદ્ધતિનું હશે.
આ રીતે કરો અરજી
- સૌ પ્રથમ આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://sgsu.gujarat.gov.in/ પર જાઓ અથવા અરજી કરવાની સીધી લીંક નીચે આપેલ છે.
- Recruitment સેકશનમાં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડની મદદથી Login કરો
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી ફોર્મ પ્રિન્ટ કરી લો.
અગત્યની તારીખ :
નોટિફિકેશન | 20 જુલાઈ 2023 |
છેલ્લી તારીખ | 31 જુલાઈ 2023 |
મહત્વપૂર્ણ લીંક :
જાહેરાત અને ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |