Gujarat Government Job

સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત 2022

સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત 2022
Written by techbypm@gmail.com

સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત 2022

સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત 2022 : સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી પડેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપુર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.08/08/2022 (સમય : સવારે ૧૧:૦૦ કલાક) થી તા.21/08/2022 (સમયઃ રાત્રીના ૧૧:૦૦ કલાક) દરમ્યાન સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત https://gccjobinfo.com/ તપાસવાનું ચાલુ રાખો.સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત 2022

સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત 2022

સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત 2022

સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા (SMC)
પોસ્ટનું નામએસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર , ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ & ડેપ્યુટી ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ
છેલ્લી તારીખ21/08/2022
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.suratmunicipal.gov.in
સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત 2022

પોસ્ટનું નામ

  • એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર , ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ & ડેપ્યુટી ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ

જગ્યાઓ

  • 12

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.

પગાર

  • સત્તાવાર નોટિફિકેશન વાંચો

SMC ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી ?

  • Step:1 User Login Details અરજદારે ઓનલાઈન અરજી કરતાં પહેલા યુઝર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય, યુઝર લોગીનમાં દર્શાવેલ માહિતી જેવી કે E-Mail Address, Mobile Number તેમજ દર્શાવેલ Captcha એન્ટર કરી Next બટન ઉપર કિલક કરી Step-2 ની વિન્ડો ખુલશે.
  • Step:2Verify Mobile Number અરજદારે User Login Details માં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર OTP નો મેસેજ આવશે. જે OTP Enter કરી Verify OTP બટન ઉપર કિલક કરી Step-3 ની વિન્ડો ખુલશે.
  • Step:3 First Name, Last Name Create a password, Confirm your password ના ડેટા એન્ટ્રી કરી SUBMIT બટન ઉપર કિલક કરતાં Signup થયા અંગેનો મેસેજ આવી જશે.
  • નોંધ : યુઝર રજીસ્ટ્રેશનનું Signup Successfully થઈ ગયા બાદ અરજદાર દ્વારા Step-1 માં દર્શાવેલ ઈ-મેઈલ એડ્રેસ ઉપર આવેલ મેસેજને વેરિફાય કરવા માટે Click here to verify your Email Address ઉપર કિલક કરતાં ઈ-મેઈલ એડ્રેસ Verify Successfully નો મેસેજ આવશે. ત્યારબાદ LOGIN ઉપર કિલક કરવાનું રહેશે.

સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત 2022 મહત્વપૂર્ણ લિંક

સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત 2022

Important Links:

સુરત મહાનગરપાલિકા (SMC) ભરતીની  છેલ્લી તારીખ 21ઓગસ્ટ 2022 છે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

About the author

techbypm@gmail.com

Leave a Comment