solar rooftop:
સોલાર રૂફટોપ યોજના 2023| પ્રધાનમંત્રી સોલાર યોજના | સોલાર યોજના 2021-22 | સૌર રૂફટોપ યોજના | Solar Rooftop Yojana 2023| Surya Gujarat Solar Rooftop Sahay Yojana | Solar Rooftop Online Application | Solar Panel Subsidy | Solar Panel Gujarat 2023
આજકાલ બધી જગ્યાએ ઇલેક્ટ્રિકસીટી વીજળીનો ઉપયોગ વધતો ગયો છે. અને ઈલેક્ટ્રીક સીટી બનાવવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે અને કોલસા માંથી ઇલેક્ટ્રિકસીટી જ્યારે બનાવવામાં આવે ત્યારે તેનાથી ઘણો બધો પ્રદૂષણ થાય છે. અને ત્યાં પણ પર્યાવરણ માટે હાનિકારક છે. તેથી ગુજરાત સરકાર અથવા રાજ્ય સરકારે સોલાર રૂફટોપ યોજના લઈ જાય તે દરમિયાન ગુજરાત સરકારે તેમને સૂર્યના કિરણ પરથી વીજળી ઉત્પન્ન કરી શકશો તે માટે સોલાર પ્લેટ આપવામાં આવે છે.
જ્યારે વીજળી એ કોલસામાંથી બનાવવામાં આવે છે. ત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ(CO2) અને અન્ય ઘણા બધા ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે જે માણસોના સ્વાસ્થ્ય માટે હાનિકારક તેમજ પૃથ્વી પર ઓઝોનના સ્તર ને નુકસાન કરે છે.
જો આપણે આપણાં સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને બચાવવા હોય તો વૈજ્ઞાનિકોના વિકલ્પ શોધ કરી રહી છે જેમકે પર્યાવરણ નો મુખ્ય ઊર્જાનો સ્રોત એ આપણે સૂર્ય ઉર્જા તેમજ આવાં ઉર્જા તેમ જ દરિયાના મોજા ઉપર થી આપણે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છીએ, જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી. આમ કુદરત દ્વારા આપવામાં આવતા ઊર્જા સ્રોત તરીકે કુદરતી ઊર્જા સ્રોતનો પર્યાવરણ તેમજ મનુષ્ય માટે કોઈ પણ પ્રકારના નુકસાન કરતા નથી તેથી આપણે સતત ઊર્જાનું ઉત્પાદન કરવા માટે આ કુદરતી ઊર્જા સ્રોતનો ઉપયોગ કરવો જોઈએ.
તેથી ગુજરાત સરકાર દ્વારા આપણે ધ્યાનમાં રાખીને ગુજરાત સોલાર રુફ્ટોપ યોજના (Gujarat Solar Rooftop Yojana) શરૂ કરવામાં આવેલી છે.
સોલાર રૂફટોપ યોજના 2023| Solar Rooftop Yojana 2023
સરકારી યોજનાનું નામ (Scheme Name) | સોલાર રૂફટોપ યોજના 2023 (Solar Rooftop Yojana 2023) |
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલ | Ministry of New & Renewable Energy (MNRE) Government of India |
લાભાર્થીઓ | ભારતના નાગરિકો |
મળવાપાત્ર સબસીડી | 20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર |
સોલાર પેનલનો જીવનકાળ | 20 વર્ષ સુધી |
Official website | https://suryagujarat.guvnl.in |
સોલાર રૂફટોપ યોજનાની સબસીડી
ભારત સરકાર દ્વારા માટે આપવામાં આવતી સોલાર રૂફ ટોપ યોજનાની સબસીડી નીચે મુજબ aaજે મુજબ આ આપેલી છે
ક્રમ | કુલ ક્ષ્મતા | કુલ કીમત પર સબસીડી |
૧ | ૩kv સુધી | ૪૦% |
૨ | ૩Kv થી ૧૦ kv સુધી | ૨૦% |
૩ | ૧૦Kv થી વધુ | સબસીડી નહિ મળે |
Solar Rooftop Calculator | સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના માટે સૌર કેલ્ક્યુલેટર
સોલાર રૂફટોપ યોજના 2023: ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સોલાર રૂફ ટોપ યોજના દ્વારા તમે જો યોજનાનો લાભ લેવા માગતા હોય તો ભારત સરકાર દ્વારા યોજના માટે કેલ્ક્યુલેટર ની યોજના શરૂ કરવામાં આવેલી છે.
સોલાર રુફ્ટોપ યોજનાના લાભ | Benifts of Solar Ruftop Sahay Yojana
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના લાભ નીચે મુજબ આપેલા છે:
- ભારતમાં જે પણ વ્યક્તિ આ સોલાર રૂફ ટોપ યોજના નો લાભ લે છે તેમને પાંચ વર્ષ દરમિયાન યોજનાનું વળતર મળી જાય છે. અને આ લાભ લેવાથી તમે દર મહિને કરવા પડતાં વીજળીને મોટા પહેલેથી જ રાહત મળી શકે છે.
- ભારતમાં ઘરે આવતી વીજળીનો વપરાશ છે દર યુનિટ 2.50 રૂપિયાના લખે આપવામાં આવે છે અને આખરે ટેલિવિઝન રૂપિયા એ દરેક બેંકના એકાઉન્ટ માં જમા કરાવી દેવા.
- ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ કંપનીએ પાંચ વર્ષ સુધીની મેન્ટેનન્સ ની ગેરંટી આપે છે.
Solar Rooftop Yojana Helpline Number | સોલાર રુફ્ટોપ યોજના હેલ્પલાઇન નંબર
સોલાર રૂફ ટોપ યોજના ની હેલ્પ લાઈન નંબર તેની માહિતી નીચે મુજબ આપેલી છે.
Helpline Number:- 1800-180-3333
સોલાર રૂફ ટોપ યોજના ઓફિશિયલ પરિપત્ર વાંચવા | અહીં ક્લિક કરો |
સોલાર રૂફ ટોપ યોજના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા | લિંક 1 । લિંક 2 |
Solar Rooftop Gujarat Scheme 2023માં સોલર પેનલ લગાવવા માટે કેટલી જગ્યા જોઈશે?
સોલર પેનલ લગાવવા માટે વધારે મોટી જગ્યાની જરૂર નથી પડતી. તમે તેને પોતાના ઘરની છત અથવા કારખાનાની છત પર પણ લગાવી શકો છો. 1KW સૌર્ય ઉર્જા માટે 10 વર્ગમીટર જગ્યાની જરૂર પડશે.
સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 માટે કોણ અરજી કરી શકે છે (પાત્રતા )?
સોલાર સિસ્ટમ સર્વિસ કનેક્શનના પરિસરમાં, છત પર અથવા જમીન પર સ્થાપિત થાય છે. આથી સોલાર ઇન્સ્ટોલેશનની જગ્યા ડિસ્કોમના ગ્રાહકની માલિકીની હોવી જોઈએ અથવા ગ્રાહકના કાયદેસરના કબજામાં હોવી જોઈએ
સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 માટે ઓનલાઇન એપ્લાય કઈ રીતે કરવું ?
તમે ફક્ત આ લિક https://suryagujarat.guvnl.in/installer-list પર જઈને આપેલ કંપનીનો કોન્ટકટ કરવાનો રહેશે.
સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2023 હેલ્પલાઈન નંબર
ટોલ ફ્રી નંબર (Toll free number) 1800-180-3333
સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડીની રકમ કોને મળશે?
સબસિડીની રકમ બાદ કર્યા પછી તમારે સોલર પીવી ઇન્સ્ટોલરને ચૂકવણી કરવી પડશે.
શું કોઈ વ્યક્તિ સૂર્ય ગુજરાત પોર્ટલ પર અરજી કર્યા વિના ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલર પીવી સિસ્ટમ માટે અરજી કરી શકે છે?
ના