SSB કોન્સ્ટેબલ ભરતી [email protected]

SSB કોન્સ્ટેબલ ભરતી 2022 : સશસ્ત્ર સીમા બળ (SSB) દ્વારા દ્વારા કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ની 399 જગ્યાઓ ભરવા માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ધોરણ 10 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓફલાઇન અરજી કરી શકશે. અરજી કરવાનો સમયગાળો જાહેરાત પ્રસિદ્ધ થયા પછી 30 દિવસ સુધીમાં ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે.GCCJOBINFO.

SSB કોન્સ્ટેબલ ભરતી 2022

SSB કોન્સ્ટેબલ ભરતી 2022

સંસ્થાનું નામસશસ્ત્ર સીમા બળ
પોસ્ટનું નામGD કોન્સ્ટેબલ (સ્પોર્ટ્સ ક્વોટા)
નોકરીનું સ્થળઓલ ઇન્ડિયા
કુલ જગ્યાઓ399
અરજી પક્રિયાઓફલાઇન
અરજીની છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયા પછી 30 દિવસ
ઓફિશિયલ વેબસાઈટwww.ssbrectt.gov.in

SSB કોન્સ્ટેબલ ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટયૂટ માંથી ધોરણ 10 અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવનાર ઉમેદવાર આ ભરતીમાં ભાગ લઈ શકશે.

SSB કોન્સ્ટેબલ ભરતી 2022 અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ssbrectt.gov.in પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી તેને સચોટ રીતે ભરીને નોટિફિકેશન માં આપેલા એડ્રેસ પર જાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસ સુધીમાં મોકલવાનું રહેશે.

SSB કોન્સ્ટેબલ ભરતી 2022 સિલેક્શન પક્રિયા

ઉમેદવાર ની પસંદગી શારીરિક કસોટી, રમતનું સર્ટિફિકેટ, લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરીટ ના આધારે કરવામાં આવશે.

SSB કોન્સ્ટેબલ ભરતી 2022

ડાયરેક્ટર જનરલ ઓફ સશસ્ત્ર સીમા બળ દ્વારા કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી (સ્પોર્ટ્સ ક્વોટા) ની 399 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે.

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
કોન્સ્ટેબલ (GD)399

અરજી ફી

SC/ST/Womenકોઈ ફી નહિ
અન્ય તમામ કેટેગરીરૂ.100/-

SSB કોન્સ્ટેબલ સેલેરી

SSB કોન્સ્ટેબલ (GD) માં સિલેક્ટ થયેલ ઉમેદવાર ને 7 માં પગારપંચ મુજબ રૂ.21700 થી 69100/- સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.

Important Links:

જાહેરાત વાંચવા : અહીં ક્લિક કરો

ઓફિશિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો