SSC Exam Calendar 2025-2026 : SSC દ્વારા આવનારી તમામ ભરતીનુ ફાઈકનલ કૅલેન્ડર જાહેર, જાણો દરેક જગ્યાઓ અને પરીક્ષા તારીખ

SSC Exam Calendar 2025-2026: શું તમે SSC પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો? તો અમે લઈને આવ્યા છીએ SSC દ્વારા જાહેર કરેલ 2025-2026 ની પરીક્ષા કૅલેન્ડર અંગેની માહિતી. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ વિવિધ પદો માટે ભરતી માટેની પરીક્ષા કૅલેન્ડર જાહેર કરી દીધું છે. SSC પરીક્ષા કૅલેન્ડર 2025-2026 નું નોટિફિકેશન 5 ડિસેમ્બર 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને ઓનલાઈન અરજી ફેબ્રુઆરી/માર્ચ 2025 થી જાન્યુઆરી/ફેબ્રુઆરી 2026 સુધી સ્વીકારવામાં આવશે. આ કૅલેન્ડર ઉમેદવારોને તેમની તૈયારીની રણનીતિની યોજના બનાવવામાં માર્ગદર્શન પૂરે છે. ઉમેદવારો SSC ની આફિસિયલ વેબસાઇટ ssc.gov.in પરથી વિવિધ પદો માટે 2025-26 ની પરીક્ષા કૅલેન્ડર ડાઉનલોડ કરી શકે છે. SSC પરીક્ષા કૅલેન્ડર 2025-26 માટેની તમામ મહત્વપૂર્ણ માહિતી અને લિંક્સ નીચે આપવામાં આવી છે

SSC Exam Calendar 2025-2026

SSC Exam Calendar 2025-2026

SSC Exam Calendar 2025-2026 । SSC પરીક્ષા કૅલેન્ડર 2025-2026

સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામવિવિધ પદો
અરજી શરૂ થવાની તારીખફેબ્રુઆરી/માર્ચ 2025
અરજી પૂરી થવાની તારીખજાન્યુઆરી/ફેબ્રુઆરી 2026
પરીક્ષાની તારીખોપદો પ્રમાણે
આફિસિયલ વેબસાઈટssc.gov.in

Final SSC Exam Calendar 2025-2026

ક્રમપરીક્ષાનું નામટાયર/ફેઝજાહેરાતની તારીખઅરજીની છેલ્લી તારીખપરીક્ષાની તારીખ/મહિનો
1JSA/LDC ગ્રેડ લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, 2024 (ફક્ત ડીઓપીટી)પેપર-1 (CBE)8 જૂન 2025
2SSA/UDC ગ્રેડ લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, 2024 (ફક્ત ડીઓપીટી)પેપર-1 (CBE)8 જૂન 2025
3ASO ગ્રેડ લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, 2022પેપર-1 (CBE)8 જૂન 2025
4સિલેક્શન પોસ્ટ એક્ઝામિનેશન, ફેઝ-XIII, 2025CBE02-06-2025 (સોમવાર)23-06-2025 (સોમવાર)24 જુલાઈથી 4 ઓગસ્ટ 2025
5સ્ટેનોગ્રાફર ગ્રેડ ‘C’ & ‘D’ એક્ઝામિનેશન, 2025CBE05-06-2025 (ગુરુવાર)26-06-2025 (ગુરુવાર)6 ઓગસ્ટથી 11 ઓગસ્ટ 2025
6કમ્બાઈન્ડ હિન્દી ટ્રાન્સલેટર્સ એક્ઝામિનેશન, 2025પેપર-1 (CBE)05-06-2025 (ગુરુવાર)26-06-2025 (ગુરુવાર)12 ઓગસ્ટ 2025
7કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન, 2025ટાયર-1 (CBE)03-06-2025 (મંગળવાર)04-07-2025 (શુક્રવાર)13 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 2025
8સબ-ઈન્સ્પેક્ટર ઇન દિલ્હી પોલીસ એન્ડ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ એક્ઝામિનેશન, 2025પેપર-1 (CBE)16-06-2025 (સોમવાર)07-07-2025 (મંગળવાર)1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર 2025
9કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી (10+2) લેવલ એક્ઝામિનેશન, 2025ટાયર-1 (CBE)23-06-2025 (સોમવાર)18-07-2025 (શુક્રવાર)8 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર 2025
10મલ્ટી ટાસ્કિંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ, એન્ડ હવાલદાર (CBIC & CBN) એક્ઝામિનેશન-2025CBE26-06-2025 (ગુરુવાર)24-07-2025 (ગુરુવાર)20 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર 2025
11જુનિયર એન્જિનિયર (સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ) એક્ઝામિનેશન, 2025પેપર-1 (CBE)30-06-2025 (સોમવાર)21-07-2025 (સોમવાર)27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2025
12કોન્સ્ટેબલ (ડ્રાઈવર)-મેલ ઇન દિલ્હી પોલીસ એક્ઝામિનેશન, 2025CBEજુલાઈ-સપ્ટેમ્બર 2025જુલાઈ-સપ્ટેમ્બર 2025નવેમ્બર-ડિસેમ્બર 2025
13હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરિયલ) ઇન દિલ્હી પોલીસ એક્ઝામિનેશન, 2025CBEજુલાઈ-સપ્ટેમ્બર 2025જુલાઈ-સપ્ટેમ્બર 2025નવેમ્બર-ડિસેમ્બર 2025
14હેડ કોન્સ્ટેબલ (એસિસ્ટન્ટ વાયરલેસ ઓપરેટર (AWO)/ટેલે-પ્રિન્ટર ઓપરેટર (TPO)) ઇન દિલ્હી પોલીસ એક્ઝામિનેશન, 2025CBEજુલાઈ-સપ્ટેમ્બર 2025જુલાઈ-સપ્ટેમ્બર 2025નવેમ્બર-ડિસેમ્બર 2025
15કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ મેલ એન્ડ ફિમેલ ઇન દિલ્હી પોલીસ એક્ઝામિનેશન, 2025CBEજુલાઈ-સપ્ટેમ્બર 2025જુલાઈ-સપ્ટેમ્બર 2025નવેમ્બર-ડિસેમ્બર 2025
16ગ્રેડ ‘C’ સ્ટેનોગ્રાફર લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, 2025પેપર-1 (CBE)જુલાઈ-સપ્ટેમ્બર 2025ઓગસ્ટ-નવેમ્બર 2025જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026
17કોન્સ્ટેબલ્સ (GD) ઇન સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPFs), NIA, SSF એન્ડ રાઈફલમેન (GD) ઇન આસામ રાઈફલ્સ એક્ઝામિનેશન, 2026CBEઓક્ટોબર 2025નવેમ્બર 2025જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026
18JSA/LDC ગ્રેડ લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, 2025પેપર-1 (CBE)જાન્યુઆરી 2026જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માર્ચ 2026
19SSA/UDC ગ્રેડ લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, 2025પેપર-1 (CBE)જાન્યુઆરી 2026જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માર્ચ 2026
20ASO ગ્રેડ લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, 2025પેપર-1 (CBE)જાન્યુઆરી 2026જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માર્ચ 2026

SSC Exam Calendar 2025-2026 મહત્વપૂર્ણ તારીખો

Examઅરજી કરવાની છેલ્લી તારીખપરીક્ષાની તારીખ
JSA/LDC Grade Limited Departmental Competitive Exam 2024ફેબ્રુઆરી 28, 2025એપ્રિલ-મે 2025
SSA/UDC Grade Limited Departmental Competitive Exam 2024માર્ચ 6, 2025એપ્રિલ-મે 2025
ASO Grade Limited Departmental Competitive Exam 2022-24માર્ચ 20, 2025એપ્રિલ-મે 2025
Selection Post Examination Phase-XII 2025એપ્રિલ 16, 2025જૂન-જુલાઈ 2025
CGL Tier-1 Examination 2025એપ્રિલ 22, 2025જૂન-જુલાઈ 2025
CPO Exam 2025મેઈ 16, 2025જુલાઈ-આગસ્ટ 2025
CHSL (12th Level) 2025મેઈ 27, 2025જુલાઈ-આગસ્ટ 2025
MTS (Non-Technical Staff, Havaldar Exam 2025)જૂન 26, 2025સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025
Stenographer Grade C & D Exam 2025જુલાઈ 29, 2025ઓક્ટોબર-નવેમ્બર 2025
Junior Engineer (Civil, Mechanical, Electrical) Exam 2025ઑગસ્ટ 5, 2025ઓક્ટોબર-નવેમ્બર 2025
Combined Hindi Translator Examination 2025ઑગસ્ટ 26, 2025ઓક્ટોબર-નવેમ્બર 2025
Delhi Police Constable Male & Female Exam 2025સપ્ટેમ્બર 2, 2025નવેમ્બર-ડિસેમ્બર 2025
Delhi Police Driver Constableસપ્ટેમ્બર 19, 2025નવેમ્બર-ડિસેમ્બર 2025
Delhi Police Head Constable Ministerialઑક્ટોબર 7, 2025ડિસેમ્બર 2025-જાન્યુઆરી 2026
Delhi Police Head Constable (AWO/TPO)ઑક્ટોબર 14, 2025ડિસેમ્બર 2025-જાન્યુઆરી 2026
Stenographer Grade C Limited Departmental Examઑક્ટોબર 30, 2025જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026
GD Constable 2026નવેમ્બર 11, 2025માર્ચ-એપ્રિલ 2026
JSA/LDC Grade Limited Departmental Competitive Exam 2025ડિસેમ્બર 16, 2025જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026
SSA/UDC Grade Limited Departmental Competitive Exam 2025ડિસેમ્બર 23, 2025જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026
ASO Grade Limited Departmental Competitive Exam 2025જાન્યુઆરી 15, 2026માર્ચ-એપ્રિલ 2026

SSC Exam Calendar 2025-2026 માટે મહત્વપૂર્ણ લિંક્સ

SSC Official Website:Click Here
Final SSC Exam Calendar 2025-2026 Notification PDF:Click Here

x