SSC RESULT 2023:ધોરણ 12 રિઝલ્ટ

SSC RESULT 2023:GSEB SSC Result Update : ધોરણ 10 રિઝલ્ટ અપડે, જાણો ક્યારે આવી શકે છે ધોરણ 10 નું રીઝલ્ટ, તાજેતર માં ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ રીઝલ્ટની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ધોરણ 10 પરિણામને લઈને નવા સમાચાર આવ્યા છે, જાણો ક્યારે આવશે ધોરણ 10 નું પરિણામ.આ આર્ટિકલ માં અમે ધોરણ 10 નું રીઝલ્ટ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.

HSC RESULT 2023:ધોરણ 10 રિઝલ્ટ અપડેટ

ધોરણ 12 પરિણામને લઈને આવ્યા મોટા સમાચાર:HSC RESULT 2023

ત્યારે હવે માત્ર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ કરવાનું બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી થોડી ડિલે થવા પામી છે. પરંતુ હાલમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં પરિણામ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં રેન્ડમલી પરિણામની ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

ધોરણ 12 પરિણામ કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યારબાદ std 10 th result પર ક્લિક કરો.
  • તમારો બેઠક નંબર એન્ટર કરો.
  • screen પર તમારું રીઝલ્ટ આવી જશે.

મહત્વપૂર્ણ લિંક:SEE YPUR RESULT HERE

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
SEE RESULT IN WHATSAPP Click here

ધોરણ-૧૨(સામાન્યપ્રવાહ) માર્ચ-૨૦૨૩ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા બાબત

બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર પ્રેસનોટ જોવા અહીં ક્લિક કરો

નોંધ : ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર થયેથી નીચે આપેલ લિંક પરથી જોઈ શકશો

STD 12 ARTS AND COMMERCE GSEB RESULT 2023

રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક ( Seat Number ) ભરીને મેળવી શકશે . વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે 

whatsapp પર પરિણામ મેળવવા માટે અહીં ક્લિક કરો 

ધોરણ 12 પરિણામ પુસ્તિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો