UPSC 2025 Calendar:UPSC ની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશીના સમાચાર, પરીક્ષાનું શિડ્યુલ જાહેર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

UPSC 2025 Calendar OUT: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ વર્ષ 2025 માં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.

UPSC 2025 Calendar

UPSC 2025 Calendar: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ વર્ષ 2025 માં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ આપી રહેલા તમામ ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in દ્વારા UPSC કેલેન્ડર ચકાસી શકે છે. સિવિલ સર્વિસીસ (Prelims) પરીક્ષા, N.D.A અને N.A. પરીક્ષા (I), C.D.S. પરીક્ષા (I) અને અન્ય પરીક્ષાઓ માટે પણ સૂચના જારી કરવામાં આવી છે.

calendar year 2025 engl 250424 page 0001

UPSC 2025 Exam Schedule

  
UPSC ની આ પરીક્ષાઓમાં બેસવા માટે અરજી કરનાર તમામ ઉમેદવારો પણ આ લિંક દ્વારા સીધા જ UPSC કેલેન્ડર ચકાસી શકે છે. UPSC 2025 પરીક્ષા કેલેન્ડર વિવિધ પરીક્ષાઓની મુખ્ય તારીખો વિશે માહિતી આપે છે. જે લોકો 2025 માં UPSC પરીક્ષા આપવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે આ તારીખ વધુ મહત્વ ધરાવે છે. UPSC 2025 કેલેન્ડર બહાર પડવાથી, ઉમેદવારો હવે તેમના અભ્યાસના સમયપત્રકને વ્યવસ્થિત રીતે ગોઠવી શકશે અને તેમની તૈયારીની વ્યૂહરચનાનું સંચાલન કરી શકશે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ UPSC પરીક્ષા શેડ્યૂલ 2025 મુજબ, UPSC પ્રિલિમિનરી પરીક્ષા 25 મે 2025 ના રોજ યોજાવાની છે.

IMPORTANT LINK

Download Calander

List

VMC Recruitment 2025

VMC Recruitment 2025 for Physician, Anesthetist and Other – Apply Online for 13 Posts

VMC Recruitment 2025 VMC Recruitment 2025 Vadodara Municipal Corporation (VMC) Recruitment 2025 for 13 posts of Physician, Anesthetist and Other …
India Post GDS Recruitment 2025

India Post GDS Recruitment 2025: Application Status Link Activated for 21413 Posts

India Post GDS Recruitment 2025  The Indian Postal Department has released the latest Notification for the recruitment of GDS Posts …
RRB Group D Previous Year Question Paper

RRB Group D Previous Year Question Paper with Answer Key in Hindi and English Medium

RRB Group D Previous Year Question Paper RRB Group D Notification 2025: Railway Recruitment Board (RRB) has released the notification …
www.gseb.org result 2025

www.gseb.org result 2025: ધોરણ 10 & 12 રીઝલ્ટ 2025 કઈ રીતે જોવું

www.gseb.org result 2025 You Are Looking www.gseb.org result 2025 ની તમામ માહિતી જેવી કે ક્યારે ધોરણ 10 & 12 નું …
JMC Recruitment 2025

JMC Recruitment 2025 Apply Online for Various Posts @mcjamnagar.com

JMC Recruitment 2025 JMC Recruitment 2025 Apply Online for Various Posts: Jamnagar Municipal Corporation (JMC) Recently Announced Recruitment For Various …
AMC Sahayak Driver kam Pump Operator Recruitment

AMC Sahayak Driver kam Pump Operator Recruitment 2025 Apply Onine For 58 Posts @ahemedabadcity.gov.in

AMC Sahayak Driver kam Pump Operator Recruitment AMC Sahayak Driver kam Pump Operator Recruitment 2025 Apply Onine For 58 Posts: …

Leave a Comment