UPSC 2025 Calendar:UPSC ની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખુશીના સમાચાર, પરીક્ષાનું શિડ્યુલ જાહેર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

UPSC 2025 Calendar OUT: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ વર્ષ 2025 માં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.

UPSC 2025 Calendar

UPSC 2025 Calendar: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ વર્ષ 2025 માં યોજાનારી પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ આપી રહેલા તમામ ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in દ્વારા UPSC કેલેન્ડર ચકાસી શકે છે. સિવિલ સર્વિસીસ (Prelims) પરીક્ષા, N.D.A અને N.A. પરીક્ષા (I), C.D.S. પરીક્ષા (I) અને અન્ય પરીક્ષાઓ માટે પણ સૂચના જારી કરવામાં આવી છે.

UPSC 2025 Exam Schedule

  
UPSC ની આ પરીક્ષાઓમાં બેસવા માટે અરજી કરનાર તમામ ઉમેદવારો પણ આ લિંક દ્વારા સીધા જ UPSC કેલેન્ડર ચકાસી શકે છે. UPSC 2025 પરીક્ષા કેલેન્ડર વિવિધ પરીક્ષાઓની મુખ્ય તારીખો વિશે માહિતી આપે છે. જે લોકો 2025 માં UPSC પરીક્ષા આપવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે આ તારીખ વધુ મહત્વ ધરાવે છે. UPSC 2025 કેલેન્ડર બહાર પડવાથી, ઉમેદવારો હવે તેમના અભ્યાસના સમયપત્રકને વ્યવસ્થિત રીતે ગોઠવી શકશે અને તેમની તૈયારીની વ્યૂહરચનાનું સંચાલન કરી શકશે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ UPSC પરીક્ષા શેડ્યૂલ 2025 મુજબ, UPSC પ્રિલિમિનરી પરીક્ષા 25 મે 2025 ના રોજ યોજાવાની છે.

IMPORTANT LINK

Download Calander

List

Resell and Earn Online

GlowRoad: Resell and Earn Online

About this app:GlowRoad: Resell and Earn Online Get up to ₹75/- OFF on your 1st order GlowRoad (An Amazon company) …
Indian navy agniveer recruitment 2024

Indian navy agniveer recruitment 2024:Indian Navy Agniveer MR 02/2024, Apply Online, Eligibility, Salary, Syllabus

Indian navy agniveer recruitment 2024:Indian Navy Agniveer MR 02/2024, Apply Online, Eligibility, Salary, Syllabus Indian Navy has released a notification …
Indian navy agniveer recruitment 2024

Indian navy agniveer recruitment 2024:Indian Navy Agniveer SSR 02/2024 Apply Online, Eligibility, Syllabus

Indian navy agniveer recruitment 2024:Indian Navy Agniveer SSR 02/2024 Apply Online, Eligibility, Syllabus The Indian Navy has released an advertisement …

How Did Gandhinagar Become The Capital Of Gujarat:અમદાવાદથી ખસેડીને ગાંધીનગરને કેમ બનાવવામાં આવ્યું ગુજરાતનું પાટનગર ? જાણો

How Did Gandhinagar Become The Capital Of Gujarat આજે જ્યાં હરિયાળું ગાંધીનગર આવેલું છે, આ જગ્યા એક સમયે વેરાન અને …
Best AC Under 20,000 Price List

Best AC Under 20,000 Price List:ફાયદાની વાત: પંખા-કૂલર છોડો હવે 20 હજારની અંદરમાં AC ઘરે લઈ આવો, આખું ઘર ઠંડુ કરી દેશે

Best AC Under 20,000 Price List: ડિમાન્ડ વધવાના કારણે કંપનીઓ દરેક રેન્જમાં Air Conditioner બજારમાં લાવી રહી છે. 20 હજાર …
Hinduja Housing Finance Gujarat Bharti

Hinduja Housing Finance Gujarat Bharti 2024: હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સની ગુજરાતના 26+ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 2,75,000 સુધી તથા અન્ય લાભો પણ

Hinduja Housing Finance Gujarat Bharti: હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સની ગુજરાતના 26+ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ …

Leave a Comment