Uncategorized

USEFUL INFORMATION

🎓 બ્રેકિંગ ન્યુઝ: SEBC વિધાર્થીઓ માટે નવી યોજના જાહેર કોચિંગ સહાય યોજના માટે ઓનલાઈન અરજી
➡️ રપિયા 20 હજાર ની સહાય મળશે
➡️ સપર્ધાત્મક પરીક્ષા (વર્ગ ૧,૨,3 ) જાહેર પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો ને મળશે સહાય
➡️ JEE, NEET અને ગુજકેટ ની તૈયારી કરતા મિત્રો ને મળશે સહાય
➡️IM,CEPT,NIFT NLU , IELTS,TOFEL ની તૈયારી કરતા મિત્રો ને મળશે સહાય
💫ઓનલાઈન ફોર્મ ભરવા માટે તારીખ: 01-01-2023 થી 31-01-2023
📌ફોર્મ ભરવા તેમજ વધુ માહિતી માટે 👇

💥 BIG BREAKING NEWS

ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ ડીકલેર✍🏻

✍🏻 14 માર્ચથી શરુ થશે બોર્ડની પરીક્ષાઓ

ડાઉનલોડ કરો આખુ ટાઈમ ટેબલની PDF👇

💥 ગુજરાતીમાં UPSC પરીક્ષાની તમામ માહિતી
🌀 શું આપ IAS અને IPS જેવી મોભાદાર નોકરી કરવા માગી છો?
🌀 આ પરીક્ષાનો
👉🏾સિલેબસ
👉🏾ઉમર
👉🏾કટલા માર્કનું પેપર
👉🏾 ગજરાતી બુકનું લીસ્ટ

👉 ઉપરની તમામ માહિતી ગુજરાતીમાં મેળવો

💥 સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા વર્ષ 2023-24 માં લેવામાં આવનારી વિવિધ પરીક્ષા નું કેલેન્ડર જાહેર

👉 પરીક્ષા નું કેલેન્ડર ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક ઓપન કરો :

💥 Breking news

🎯 આગામી 2023 માં 12 થી 13 હજાર પોલીસ વિભાગમાં ભરતી

🎯 શારીરિક નિયમો અને બીજા નિયમો અંગે વાંચો તમામ સમાચાર

નવી પોલીસ ભરતી અંગે આજના ન્યુઝ રિપોર્ટ
❓સભવિત કેટલી ભરતી થશે
❓નવા શુ નિયમો હશે

💥 BREKING NEWS

🎯 પંચાયત વિભાગ દ્વારા Official જાહેર

📌 2023 માં થશે 7088 જગ્યાઓ પર ભરતી

સરકારી નોકરી વાંચ્છુક યુવાનો માટે મહત્વના સમાચાર: ટૂંક સમયમાં વિવિધ ભરતીઓ માટે કામગીરી હાથ ધરાશે, સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓની થશે સમીક્ષા, CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો

🔥 Official ટ્વીટર અને સંદેશ ન્યુઝ વાંચવા અહી ક્લિક કરો

Leave a Comment