Varcha Bank Bharti 2023 : વરાછા કો ઓપરેટીવ બેંકમાં કલાર્ક ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2023

Varcha Bank Bharti 2023 : વરાછા કો ઓપરેટીવ બેંકમાં કલાર્ક  ભરતી 2023 : વરાછા કો ઓપરેટીવ બેંકમાં હાલમાં ખાલી કલાર્ક  જગ્યાઓ માટે નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

વરાછા કો ઓપરેટીવ બેંકમાં કલાર્ક ભરતી 2023

સંસ્થાનું નામવરાછા કો ઓપરેટીવ બેંક
પોસ્ટનું નામકલાર્ક 
અરજી કરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ 2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://www.varachhabank.com
Varcha Bank Bharti 2023

Varcha Bank ભરતી 2023 | Varcha Bank Bharti 2023

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વરાછા કો ઓપરેટીવ બેંક દ્વારા કલાર્ક ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત :Varcha Bank Bharti 2023

  • સરકાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે કોલેજમાંથી બી.કોમ/બી.બી.એ/બી.સી.એ/એમ.કોમ/એમ.બી.એ/એમ.સી.એ ની ડિગ્રી લીધેલી હોવી જોઈએ. તમને કોમ્પ્યુટર ચલાવવાની જાણકારી હોઈવ જોઈએ તથા ગુજરાતી તથા અંગ્રેજી ભાષા આવડતી હોવી જોઈએ.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

SMC ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરવી ?Varcha Bank Bharti 2023

ઉક્ત જગ્યાઓ માટે અરજદારે, https://www.varachhabank.com ની વેબસાઈટ તા. 30/04/2023 દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની ઉક્ત વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે.

  • Step:1 User Login Details અરજદારે ઓનલાઈન અરજી કરતાં પહેલા યુઝર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય, યુઝર લોગીનમાં દર્શાવેલ માહિતી જેવી કે E-Mail Address, Mobile Number તેમજ દર્શાવેલ Captcha એન્ટર કરી Next બટન ઉપર કિલક કરી Step-2 ની વિન્ડો ખુલશે.
  • Step:2Verify Mobile Number અરજદારે User Login Details માં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર OTP નો મેસેજ આવશે. જે OTP Enter કરી Verify OTP બટન ઉપર કિલક કરી Step-3 ની વિન્ડો ખુલશે.
  • Step:3 First Name, Last Name Create a password, Confirm your password ના ડેટા એન્ટ્રી કરી SUBMIT બટન ઉપર કિલક કરતાં Signup થયા અંગેનો મેસેજ આવી જશે.
  • નોંધ : યુઝર રજીસ્ટ્રેશનનું Signup Successfully થઈ ગયા બાદ અરજદાર દ્વારા Step-1 માં દર્શાવેલ ઈ-મેઈલ એડ્રેસ ઉપર આવેલ મેસેજને વેરિફાય કરવા માટે Click here to verify your Email Address ઉપર કિલક કરતાં ઈ-મેઈલ એડ્રેસ Verify Successfully નો મેસેજ આવશે. ત્યારબાદ LOGIN ઉપર કિલક કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ30 એપ્રિલ 2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વરાછા કો ઓપરેટીવ બેંક ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

વરાછા કો ઓપરેટીવ બેંક ભરતી ફોર્મ  ભરવાની છેલ્લી 30 એપ્રિલ 2023 છે

વરાછા કો ઓપરેટીવ બેંક ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

વરાછા કો ઓપરેટીવ બેંક ભરતીની સત્તાવાર વેબસાઈટ https://www.varachhabank.com છે

VMC Bharti 2023

Leave a Comment