વિદ્યા સહાયક ભરતી 2022 ,2600 ખાલી જગ્યાઓ પર ભરતી ની જાહેરાત | વિદ્યા સહાયક ભરતી કોલલેટર| વિદ્યા સહાયક ભરતી મેરીટ લિસ્ટ | વિદ્યા સહાયક ભરતી કટ ઓફ | વિદ્યા સહાયક ભરતી ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું | વિદ્યા સહાયક ભરતી મેરીટ ગણતરી | વિદ્યા સહાયક ભરતી બધા તબક્કાનું મેરીટ લિસ્ટ GCCJOBINFO.
વિદ્યા સહાયક ભરતી 2022
Vidhya sahayak Bharti 2022 : રાજ્યમાં લાંબા સમયથી શિક્ષિત ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા હતા તે વિદ્યાસહાયકની ભરતીની પ્રક્રિયા કરવાની અગાઉ જાહેરાત કરવામાં આવી છે (Vidhya sahayak Bharti 2022 Notification). સામાન્ય ભરતીની ઓનલાઇન અરજી કરી શકાશે.
રાજ્યમાં લાંબા સમયથી શિક્ષિત ઉમેદવારો જેની રાહ જોઈ રહ્યા હતા તે વિદ્યાસહાયકની ભરતીની પ્રક્રિયા કરવાની અગાઉ જાહેરાત કરવામાં આવી છે (Vidhya sahayak Bharti 2022 Notification). આ ભરતી અંતર્ગત ઘટના ફોર્મ ભરાવાવની શરૂઆત (Vidhya sahayak Bharti 2022 online application) ૨૯/૧૦/૨૦૨૨ થી ૦૭/૧૧/૨૦૨૨ બપોરે ૩:૦૦ વાગ્યા સુધી અને સામાન્ય ભરતીના ફોર્મ ૧૩/૧૦/૨૦૨૨ થી ૨૨/૧૦/૨૦૨૨ સુધી ભરી શકાશે. આ માટે ઓનલાઇન અરજી કરી શકાશે. આજે આ અંગે શિક્ષણ વિભાગે વિસ્તૃત જગ્યા બહાર પાડી છે.
આજથી સામાન્ય ભરતીના ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ રહી છે ત્યારે જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓ, વિસ્તૃત જાહેરાત અને ઓનલાઇન અરજી કરવાની સીધી લિંક આ અહેવાલ સાથે આપવામાં આવશે.
વિદ્યા સહાયક ભરતી ,2600 ખાલી જગ્યાઓ પર ભરતી ની જાહેરાત
Vidhya sahayak Bharti 2022 જગ્યા : ભરતીની જાહેરાત ધો. 1-5માં ગુજરાતી માધ્યમની કુલ 1000 જગ્યાઓ ભરવામાં આવશે. જ્યારે ધો. 6-8માં ગુજરાતી માધ્યમની ગણિત વિજ્ઞાનની 750 ભાષાઓની 250, અને સામાજિક વિજ્ઞાનની 650 જગ્યાઓ બહાર પડી છે. એમ મળીને ટોટલ 2600 જગાઓ પર વિદ્યા સહાયકની થશે આ ભરતી અંગેનું ઓનલાઇન અરજી પત્રક વેબસાઈટ http://vsb.dpegujarat.in પર 29 ઓક્ટોબર થી સવારે 11.00 કલાકથી 07-11-2022ના રોજ 15 કલાક સુધી ભરી શકાશે.
વિદ્યા સહાયક ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત
ધોરણ 12 પાસ સાથે PTC અથવા બી.એડ કરેલું હોવું જરૂરી છે સાથે સાથે TET ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ
વિદ્યા સહાયક ભરતી 2022
પગાર ધોરણ : ફિક્સ ૧૯,૯૫૦
વિધા સહાયક ભરતી ફોર્મ ભરવા માટે જરૂરી પ્રમાણ પત્રો
વિદ્યા સહાયક ભરતી 2022
- જન્મતારીખ નો દાખલો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ(LC)
- ધોરણ 12 (HSC) માર્કશીટ
- PTC/ b.ed. માર્કશીટ
- TET 1-2 માર્કશીટ
- જાતિ અંગેનું પ્રમાણપત્ર
- ઉન્નત વર્ગનું પ્રમાણપત્ર (નોન ક્રિમિલિયર)
- ટ્રાયલ સર્ટિફિકેટ(H.S.C,B.A,B.SC.M.SC,P.T.C,B.ED,M.ED)
- ચારિત્ર્ય પ્રમાણ પત્ર (character certificate)
- શારીરિક ખોડ ખાપણ અંગે નું પ્રમાણપત્ર ( જો લાગુ પડે તો)
વિદ્યા સહાયક ભરતી મેરીટની ગણતરી કેવી રીતે કરવી.??
- ધોરણ 12 20 ટકા
- PTC/બી.એડ 25 ટકા
- બી.એ / એમ.એ 5 ટકા
- TET પરીક્ષા 50 ટકા
વિદ્યા સહાયક ભરતી મેરીટ કેલ્ક્યુલેટર
વિદ્યા સહાયક ભરતી 2022
તમારે પરફેક્ટ કેટલું મેરીટ થાય છે ચેક કરો અહીંથી : merit calculator
ગુજરાત પ્રાથમિક શિક્ષક ભરતી 2022 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
વિદ્યા સહાયક ભરતી 2022
- પ્રથમ સ્ટેપ – ગુજરાત રાજ્ય પ્રાથમીક શિક્ષણ પાસંદગી સમિતિ (ગુજરાત રાજ્ય શિક્ષણ શિક્ષણ પસંદગી) – vsb.dpegujarat.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
- બીજું સ્ટેપ– હોમ પેજ પર, ‘ગુજરાત વિદ્યાસહાયક જાહેરાત‘ લિંક શોધો અને પછી તેના પર ક્લિક કરો.
- ત્રીજું સ્ટેપ – સૂચનામાંથી નિયમો અને શરતો અને અન્ય સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો.
- ચોથું સ્ટેપ – હવે, નોંધણી તરફ આગળ વધવા માટે ‘Apply Online Application Form’ લિંક પર ક્લિક કરો.
- પાંચમું સ્ટેપ – કોઈપણ ભૂલ કર્યા વિના ઓનલાઈન અરજી ફોર્મમાં તમામ ફરજિયાત વિગતો (એટલે કે સંપૂર્ણ નામ, શ્રેણી, DOB, ઈમેલ, સંપર્ક નંબર, સરનામું વગેરે) ભરો.
- છઠ્ઠું સ્ટેપ – ઉપરાંત, TET-I/ II સીટ નંબર, અન્ય જરૂરી માહિતી ભરો અને પછી સબમિટ કરો.
- સાતમું સ્ટેપ – એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને પછી આગળની પ્રક્રિયા માટે પ્રિન્ટ આઉટ લો.
Important Links:
2600 વિદ્યાસહાયક ભરતી 2022 માટેની સત્તાવાર લિંક્સ : vsb.dpegujarat.in
આગળની ભરતીના તમામ ઘટ અને સામાન્ય ભરતીના તબક્કાઓમાં અટકેલ મેરીટ લિસ્ટ ની PDF જુઓ અહીંથી