વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022
સંસ્થાનું નામ | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન |
જગ્યાનુંનામ | બેક ઓફિસ આસિસ્ટન્ટ પ્રોગ્રામિંગ અને સિસ્ટમ એડમી. સહાયક વાયરમેન ફિટર ઇલેક્ટ્રિશિયન રેફ્રિજરેશન અને એર કન્ડીશન મિકેનિક ડ્રાફ્ટ્સમેન સિવિલ હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર |
નોકરી સ્થળ | વડોદરા |
આવેદન કરવાની છેલ્લી તારીખ | 18/07/2022 |
સતાવાર વેબસાઈટ | https://vmc.gov.in/ |
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
- વડોદરા મહાનાગપાલિકા ભરતી માટે ITI પાસ ઉમેદવારો અને સ્નાતક (Graduate) ઉમેદવારો અરજી કરી શકે છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી 2022 પસંદગી પ્રક્રિયા
- વડોદરા મહાનગરપાલિકા ભરતીમાં તમામ ઉમેદવારોને ઈન્ટરવ્યું દ્વારા પસંદ કરવામાં આવશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી 2022 આવેદન કઈ રીતે કરવું?
- વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે આવેદન કરવા માટે ઉપર આપેલા તમામ પુરાવા લઇ નીચે આપેલા સરનામે રૂબરૂ જવાનું રહેશે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી આવેદન કરવા માટે સરનામું
- અરજી મોકલવાનું સ્થળ: સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નંબર ૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા
મહત્વપૂર્ણ તારીખો:
VMC નોકરીની જાહેરાત | અહીં ક્લિક કરો |
છેલ્લી તારીખ | 18/07/2022 |