VMC Operator cum Technician
Vadodara Municipal Corporation – VMC Operator cum Technician Accept and Rejected List 2024, Check below for more details.
વડોદરા મહાનગરપાલિકામાં જાહેરાત ક્રમાંક ૨૯૦/૨૪-૨૫ અન્વયે ઑપરેટર કમ ટેકનિશિયનની જગ્યા સીધી ભરતીથી રસ ધરાવતાં લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. સદર જાહેરાત અન્વયે પ્રાપ્ત થયેલ ઓનલાઇન અરજીઓની પ્રાથમિક ચકાસણીને અંતે પ્રોવીઝનલી ગ્રાહ્ય રાખવા પાત્ર તથા ગ્રાહ્ય ન રાખવા પાત્ર ઉમેદવારોની યાદી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ
www.vmc.gov.in પર તા.૦૬-૧૦-૨૦૨૪ થી તા.૧૨-૧૦-૨૦૨૪ દરમ્યાન પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારો નોંધ લેવી.
Accepted and Rejected List: Click Here
Notification: Click Here